કોન્સ્ટેબ BOOSTER માંથી કોન્સ્ટેબલ પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિધાર્થીઓને ટીમ અને બુસ્ટર પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન! 🎇🎇
હજુ જીવનમાં ખૂબ આગળ વધો એવી મહાદેવને પ્રાર્થના......
આ સાથે એક નમ્ર અરજ પણ છે કે,જો આપ અન્ય જગ્યા એ સરકારી સેવામાં જોડાયા હોય તો OPTOUT કરજો! @PrepBooster
Exactly one year ago, I was trolled, abused & threatened just for mentioning my caste Brahmin.
If you fit vote-bank narrative, you get all caste benefits. If not, you’re treated like a villain.
But this moment help woke up many GCs - and that awakening is what truly matters!
સ્વેચ્છાએ નોકરી સાથે કરેલ ડિગ્રી પાછું ખેંચવાનું "ફોર્મ ભરવાનું હોય તે ભરી દેજો બાકી ભરાઈ જશો.."
☹️શિક્ષકોની ભરતી આગળ કેમ વધતી નથી તેનો જવાબ આજે ગાંધીનગરમાં VSK અને શિક્ષણ વિભાગની બહાર મળ્યો..,👇🏻
📌ક્યાંક કોઈની પીડા છે, ક્યાંક વ્યથા છે તો ક્યાંક કોઈનો સ્વાર્થ છે.👇🏻કોઈના વ્યક્તિગત સ્વાર્થમાં કોઈકે એવા પણ છે જેની માંગણી ન્યાયિક હોવા છતાં પણ દબાઈ જાય છે.😱
🛑રોજ ઊઠતી નવી નવી માંગ, અને અવારનવાર અપાતા આવેદનોની યાદી👇🏻
📌જ્ઞાન સહાયક + માસ્ટર ડિગ્રી માન્ય ગણો.
📌જગ્યામાં વધારો કરો.
📌ભરતી ક્રમિક કરો..
📌 નિમ્ન પ્રાથમિકમાં 33 વર્ષ અને 90 માર્કસનો ઠરાવ રદ કરો.
📌ભરતી જૂની પદ્ધતિ પ્રમાણે કરો.
📌દિવ્યાંગ ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો ને ન્યાય આપો.
📌દિવ્યાંગ વિદ્યાસહાયક ભરતીમાં કેટેગરીને ન્યાય આપો.
📌સ્પેશિયલ દિવ્યાંગજનો 9 થી 12 માં 1516 ભરતીના ફોર્મ ભરાવો.
📌અનામત પ્રમાણે સીટો ફાળવો.
📌રોસ્ટર પ્રથા નાબૂદ કરો.
📌નિમ્ન પ્રાથમિકમાં જનરલની ખાલી રહેતી સીટો કેટેગરી માં કન્વર્ટ કરવામાં આવે.
📌જનરલનો ઉમેદવાર જનરલ અને કેટેગરી ના ઉમેદવાર કેટેગરી માં રાખો.
📌120 માર્ક્સ ની નીચા મેરીટ ઉમેદવારો ને ન્યાય આપો.
📌કચ્છની 1600 જગ્યા અલગ થી ફાળવો.
📌70:30 પદ્ધતિ અમલ કરો.
📌ભરતી ફક્ત માર્ક્સના આધારે જ કરવામાં આવે
📌જૂના ટાટ વાળા માટે કોઈ વચલો રસ્તો કાઢી ન્યાય આપો.
📌વય મર્યાદા માં છૂટછાટ આપો.
📌જો ૬ થી ૮ માં ઉંમર ૩૫ આપવામાં આવતી હોય તો ૧ થી ૫ માં કેમ નહીં ?
📌કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો.
📌ટાટ માં પહેલા સરકારી પછી ગ્રાન્ટ ઇન એડ ની શાળા પસંદગી કરવામાં આવે.
📌ભાષા ની સીટો ઓછી છે વધારો કરો.
👉🏻ગુજરાતી તો માતૃભાષા છે ખૂબ ઓછી જગ્યા કહેવાય,
👉🏻હિન્દી તો રાષ્ટ્રીય ભાષા છે ખૂબ ઓછી જગ્યા કહેવાય,
👉🏻સંસ્કૃત તો આદિ અનાદી કાળની ભાષા છે ખૂબ ઓછી જગ્યા કહેવાય,
👉🏻અંગ્રેજી તો વર્તમાન મોર્ડન સમયની જરૂરિયાત છે ખૂબ ઓછી જગ્યા કહેવાય,
👆🏻એટલે ભાષાના વિષયની જગ્યામાં વધારો કરી ન્યાય આપો.
📌1 થી 5 ની ભરતી સૌથી છેલ્લે કરો,
(જે પહેલા કહેતા હતા કે અમારે તો ક્રમિકથી નુકશાન છે.)
📌ચિત્ર,સંગીત,કોમ્પ્યુટર વાળા તો ઊભા ને ઊભા, 2012 થી ભરતી જ નથી કરી અમને ન્યાય આપો.
અધૂરામાં પૂરું હવે
📌કોચિંગ સંસ્થા વાળા કહે નવી ટેટ ટાટ પરીક્ષા જાહેર કરો.
😱👆🏻હવે આમાં વિચારો જવું તો જવું ક્યાં ?
😱👆🏻થાય છે એવું કે બહુ બધા મુદ્દા ને કારણે સાચો મુદ્દો દબાય જાય છે.
😱👆🏻સતત ઉમેદવારોની રજૂઆતો વધવાને કારણે ક્યારેક સાચું કાર્ય કરવામાં વિલંબ આવી રહ્યો હોય એવું વર્તાઈ રહ્યું છે.
😱👆🏻દરેક ઉમેદવારને એવો જ "ન્યાય" જોઈએ છે કે મારો નંબર આવે ત્યાં સુધી કટ ઓફ લઈ જવામાં આવે.
😱👆🏻દરેક ઉમેદવાર પોતાનો નંબર કઈ પદ્ધતિમાં લાગે છે એ પદ્ધતિથી જ ભરતી કરવામાં આવે એવી જ માંગણીઓની ભરમાર કરે છે.
😱👆🏻અગણિત બેઠકો બેસાડીને ભરતી પ્રકિયાની પદ્ધતિ અનુસાર ભરતી કરવા જઈ રહ્યા હોય છે છતાંપણ કોઈને અન્યાય જ લાગે છે.
😱👆🏻આજથી બે વર્ષ પહેલા આંદોલનમાં જેટલા લોકો ન આવતા એટલા આજે એક જ દિવસમાં આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે.
😱👆🏻દિવસે દિવસે ઉમેદવારોની ડિમાન્ડ વધી રહી છે.....
હવે ભરતીને સત્વરે નીતિ નિયમ પ્રમાણે પૂર્ણ થાય એ જ હેતુ હોવો જોઈએ નહીં તો ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ તારીખ કહેવી મુશ્કેલ છે.
🛑બાકી દરેક વ્યક્તિને વ્યકિતગત એવું લાગે છે કે હું ન લાગુ ત્યાં સુધી મારી સાથે અન્યાય જ થાય છે.🛑
🙏🏻જાણી જોઈને "રાઈ નો પર્વત" ન કરશો, કેમ કે અમુક સ્વાર્થમાં કરેલ રાઈ નો પર્વત સાચી માંગણી ને દબાવી દેતો હોય છે.
🙏🏻અમુક ઉમેદવારની માનસિકતા જ એવી છે "મારું ન થયું તો કોઈનું નહીં થવા દઉં" એવું માની કઈક નવું અને વિચિત્ર પોઇન્ટ ઊભો કરે.
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #Gujarat
#EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
At a time when Brahmins are being blamed, insulted, & used as scapegoats for dirty vote-bank politics, staying silent is not an option.
Say it louder — Be a proud Brahmin, always!
Proud of your lineage. Proud of your #BrahminGenes#विश्व_ब्राह्मण_दिवस#ब्राह्मण_गौरव_दिवस
✍ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો,
ઘુવડ બન્યા છે મોર,જરા ધ્યાન રાખજો.
✍રેવેન્યુ તલાટી હોઈ કે ટેટ 1 ના અન્યાયનો મુદ્દો કે અન્ય કોઈપણ..........
✍આવી કોઈ સંસ્થા આગળ ?
અત્યારે બન્ને બાજુ બોલે છે ! જોવો છો ને ?
પોતાની પ્રોડક્ટ માં જ એમને રસ છે યાદ રાખજો.
✍બાકી ધાર્યું હોત તો TET 1 ના મુદ્દે આવીને બોલી શક્યા હોત ને ? શું એને નોહતી ખબર પડતી ? આમ તો યુ ટ્યુબ ઉપર આવી આવી ને બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે. પૂરા જગતનું જ્ઞાન જાણે પોતામાં જ ભર્યું હોય અને શિક્ષણમંત્રી એને પૂછી પૂછી પાણી પીતા હોય એવો ડોળ કરતા હોય છે !
✍શિક્ષણમંત્રી ઉપર ઉમેદવારો પ્રેશર બનાવે કોઈ મુદ્દામાં જિત ઉમેદવારો ને મળે તો તરત શિક્ષણના વેપારી "ડાગલા" ની જેમ ખબ ખબ ખબ કરતા યુ ટ્યુબ ઉપર કહેવા આવી જાય શિક્ષણ જગતની મોટી અપડેટ્સ ! અમે લાવ્યા, અમે કરાવી મિટિંગ ના બણગા ફુંકે ! જ્યારે એનો એક રતિભર પણ યોગદાન કે સહયોગ ન હોય અન્યાય સામે અવાજ ઉઠાવવા માં, સાહેબ કરતા પણ મોટા ક્રેડિટજીવી તો આ છે.
✍અમે કહીએ એમ જ થાય એવી ડંફાસો લગાવવા વાળા કહેતા હતા 2024 માં નવી ટેટ ટાટ પરીક્ષા લેવાય જશે.. કચ્છની ભરતીમાં પણ મોટી મોટી વાતો કરતા હતા કે 15 દિવસની અંદર પરીક્ષા લેવાઈ જશે અને પરીક્ષા લેવાશે પછી જ ભરતી થશે, થયું શું બધા જાણીએ છીએ....આવા તો અગણિત બોલબચ્ચન કરીને પ્રોડક્ટ્સ વેંચી.🤨🤔
🧐ટેટ 1 ના ઉમેદવારોએ તો આવા સંસ્થાના સત્તાધીશો ને પણ કહ્યું હતું સાહેબ અમારી જોડે આ રીતે અન્યાય થાય છે, સૌરાષ્ટ યુનિ. ના વાર્ષિક પદ્ધતિમાં ગણતરી કરવામાં ભૂલ કરે છે, તો તે દુકાનદાર તેમાં ઉમેદવાર નો વાંક કાઢે છે.(મારી પાસે આ વાતનું રેકોર્ડેડ પ્રૂફ છે) બહુ મોટી મોટી ઓળખાણ આપવા લાગે છે શિક્ષણ બોર્ડમાં મારા આ સાહેબ ઓળખીતા છે, ફલાણા સાહેબ ઓળખીતા છે અમે આમ રહયા છીએ તેમ રહયા છીએ ની ફાલતુ વાતો ને પોતાની ખોટી મોટપ દેખાડવા માં જ સમય બગાડે છે.
✍રેવેન્યુ તલાટી માં પણ ખ્યાલ જ હસે દેખાવ એવો કરવાનો અમને ખૂબ ચિંતા છે, કામ એ જ કરવાનું કે પોતાની પ્રોડક્ટ કેમ વધારે ચાલે...
✍ઉમેદવારોની પીડા અને સપના ઉપર "દેખાડાનું માર્કેટિંગ" કરી લેવાનું પછી પાછા હતા ત્યાં પ્રોડક્ટ વેંચી "બાટલીમાં ઉતારો યોજના" ચાલુ... બોલે છે ત્યાં સુધી જ્યાં ફાયદો મળે ત્યાં સુધી...
☝️યાદ રાખજો ઉમેદવારો તમારે જ તમારી વેદના અને પીડા માટે આગળ આવવું પડશે, બીજું કોઈ નહીં આવે, "કોઈ એટલે કોઈ નહીં" તમે નહીં બોલો ને તો પછી ભોગવવા પણ તૈયાર રહેજો.
😏🦻એક અધિકારી ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે સાંભળી જ હશે.. ક્યાં રજૂઆત કરવાની છે શું કરવાનું છે તેની તમામ ચર્ચા એમાં પણ છે અને ઉપર આપડે આગળ લખેલ પણ છે.
સમજુ ને ઈશારો કાફી..🧐
. "#સરકારી_શિક્ષક"
🚨 નવરંગી સપનાઓથી નહીં, હકીકતના પાયા ઉપર બનો ! 🚨
ખોટા પાયા પર ઊભેલી નોકરી કાગળના મકાન જેવી છે – એક તપાસ... અને બધું બરબાદ!
જે પણ ઉમેદવાર #રેગ્યુલર કોઈપણ "#માસ્ટર_ડિગ્રી" સાથે "જ્ઞાન સહાયક કે અન્ય કોઈપણ રેગ્યુલર નોકરી(સરકારી કે પ્રાઇવેટ)" કરેલ હશે તેને પોતાની ખોટી ડિગ્રી પાછી ખેંચવાની હજી એક તક અપાય છે.
📌પાછી ખેંચવી, ન ખેંચવી તે તમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય જરૂર હોઈ શકે છે,પણ યાદ રાખજો આ ફક્ત ગેરકાયદેસર છે એટલું જ નહીં અનૈતિક પણ છે, અને પછી તમે શું ક્લાસરૂમ માં જઈને નૈતિકતા અને પ્રમાણિકતા ના પાઠ ભણાવી શકશો ?
👆🏻જો જવાબ "હા" હોઈ તો તમારા દંભી સ્વભાવ અને ભ્રમ તમને મુબારક !
🛑વિભાગ ધારે તો પણ બોગસ ડિગ્રી ધારક ને શોધી અને દૂર કરી શકે છે.
↪️ટેટ માર્કશીટ નંબર થી તમારી સપૂર્ણ વિગત અને તેના પરથી હાજરી...
↪️તમે ભરેલા ફોર્મ માં નાખેલ વિગત પરથી ૨૦૨૪ માં ઉમેરેલ માસ્ટરની યાદી અને આ યાદી પરથી તમારી હાજરી જ્ઞાન સહાયક માં...
એટલે વિભાગ પાસે દરેક માહિતી છે તમારા હાજર થી લઈને એક એક દિવસની હાજરી અને રજા સુધીની....ધારે તો એક્શન લઈ જ શકે છે.
એક સમય એવું બની શકે વિભાગ છોડી પણ દે એ આંખ આડા કાન પણ કરી દે,કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરી દબાવવાનો પ્રયત્ન પણ કરે.
"પરંતુ"
🕵🏻હું નહીં છોડુ તે નક્કી છે, વિભાગ પાસે કદાચ ડેટા નહીં હોય પણ મારા જોડે 2022/23 2023/24 2024/25.....માં કોણે કઈ કઈ યુનિ. માંથી કઈ કઈ માસ્ટર ડિગ્રી મેળવવી છે તેના બધા ડેટા છે. જ્ઞાન સહાયકની ફાઇલ છે, જે પણ ભવિષ્ય માં શિક્ષક બનશે તેની સંપૂર્ણ વિગત મળતા વાર નહીં લાગે.
🌧️ GS with Master(MA/MCOM/MSC) થી લાગેલી નોકરી - વરસાદમાં મકોડાની પાંખ જેવી છે –
⏳ ટૂંકા સમયની ચમક અને અસ્તિત્વ વિહોણી ઉડાન.
⚪સત્યના માર્ગે ચાલો, તો નોકરી ટકશે..
(બાકી મળે તો ઘણા ને છે ટકે છે કે નહિ તે મહત્વનું છે,
અસત્યના રસ્તે આવેલ કોઈપણ વસ્તુ(નોકરી) જાજી ટકતી નથી, જ્યારે જાય છે ત્યારે ફક્ત નોકરી નહીં આબરૂ પણ લેતી જાય છે.)
👤અમૂક લોકો નું એવું કહેવું છે કે અમે ક્યાં જ્ઞાનસહાયક સાથે ડિગ્રી મેળવી છે.......અમે તો પ્રાઇવેટ સ્કૂલ માં નોકરી કરતાં .....એટલે અમને પ્રોબ્લેમ ના આવે........તો એમના માટે એટલું જ કે પ્રાઇવેટ સ્કૂલ કે અન્ય સંસ્થા માં નોકરી કરતા કરતા ડિગ્રી મેળવી છે, ત્યાં પણ શિક્ષક હાજરી પત્રક માં તમારી હાજરી બોલે છે,પગાર લીધો છે, તમારો ટીચર કોડ ત્યાં જનરેટ થયેલ છે, કોઈક તો એવું તમારી આજુબાજુનું હશે જ જે તમારી ઉપર નજર રાખીને જ બેઠું હશે.
એવા વહેમ કે ભ્રમમાં ના રહેવું કે અમારું કશું પણ ના થાય.....
થોડી વાર લાગશે પણ વારો તો બધાનો આવશે.......
🛑5 જૂન સુધી પોતાની ચાલુ નોકરી સાથે મેળવેલ ડિગ્રી સ્વેચ્છાએ દૂર કરવી હોય તો એક તક વિભાગે આપી છે,કોઈને ભ્રાંતિમાં રહીને દૂર ન કરવી હોઈ તો ભોગવવા પણ તૈયાર રહેવું. શિક્ષણ વિભાગ સ્વતઃ સંગ્યાન લઈને જિલ્લા પસંદગી સમિતિ SSA પાસેથી ચાલુ જ્ઞાન સહાયક ના તમામ ડેટા વિભાગે મંગાવી ક્રોસ ચેક પણ કરી શકે અને જો કોઈ ઉમેદવાર પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરી, એની ઉમેદવારી રદ કરી દોષિત પણ ઠેરવવામા આવી શકે.
🛑મારી આ લાઈને યાદ રાખજો..👇🏻
ખોટી લાયકાતના ખચ્ચર ઉપર બેસી અશ્વમેઘ નહીં નચાવી શકો ! 🐎❌
🛑 જ્યારે સત્ય છાપરે ચડી ને પોકારશે ત્યારે નોકરી તો દૂર રહી, સ્વમાન પણ નહીં બચાવી શકો💔
ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #FakeDegree #EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
2/2
📌આ મુદ્દા સંદર્ભે ઠરાવ માં ઉલ્લેખ વિગત 👉🏻 યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડીગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ (ગ્રાન્ટ ટોટલ) દર્શાવેલ હોય તેમાંથી મેળવેલ ગુણ (ઓબટઈન માકર્સ) ને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય રાખવામાં આવશે.
👆🏻આમાં ક્યાંય પણ ગ્રાન્ટ ટોટલ ની વ્યાખ્યા આપેલ નહીં.
ભૂતકાળમાં 2019 અને 2022 ના વિદ્યા સહાયક ભરતીમાં પણ આજ રીતે ગણતરી કરવામાં આવેલ હોવાનું રટણ અધિકારીઓ એ ઉમેદવારો સામે કર્યું.
🛑અમે આ વાતનું "#Fact_Check" કરવા ભૂતકાળા માં સૌરાષ્ટ્ર યુનિ. માંથી પાસ થયેલા શિક્ષકોનો સંપર્ક કર્યો અને ક્રોસ ચેક કરવા પૂછ્યું તમારી પાસે વાર્ષિક પદ્ધતિની માર્કશીટ છે ? તમારી પસંદગી ક્યાં માર્ક્સના આધારે થઈ હતી ?(છેલ્લા વર્ષના કુલ ગુલ અને મેળવેલ ગુણ ના આધારે કે ત્રણેય વર્ષના કુલ ગુણ અને મેળવેલ ગુણ ના આધાર ?)
🛑2018 અને 2022 ના સૌરાષ્ટ યુનિ. માંથી સ્નાતક થયેલા અને વર્તમાન માં શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકનો એક સુર હતો છેલ્લા વર્ષના(T. Y) ના જ મેળવેલ અને કુલ ગુણ માંથી ગણતરી કરીને જ મેરીટ બનાવેલ
🛑વિદ્યાસહાયક ભરતીમાં છેલ્લી બે ભરતી પ્રકિયામાં સૌરાષ્ટ યુનિ. ની (T. Y) માર્કશીટ ધ્યાનમાં લેવામાં આવતી હતી.
(ખાસ કરીને છેલ્લી બે ભરતી દરમિયાન તો આવું થયું છે.)
👆🏻👉🏻જો 2017 ના ઠરાવ પ્રમાણે જ ભરતી થતી હોય તો સૌરાષ્ટ્રની MKBU(મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) માંથી પાસ થયેલા ઉમેદવાર માં પણ લાગુ પડે ને ?
આપડે બહુ દૂર નહીં જવું આજથી 2 દિવસ પહેલા જ ભાવનગરના અનેક ઉમેદવારની જિલ્લા પસંદગી થઈ.. એમની જોડે MKBU ની જ ડિગ્રી હતી તો એમાં કેમ છેલ્લા એટલે કે T.Y. ના ટકાવારી અને માર્ક્સ ના આધારે સ્નાતકની ગણતરી કરવામાં આવી ?
અહીંયા પણ સીધા છેલ્લા વર્ષની ટકાવારી ને જ કેમ ધ્યાનમાં લેવામાં આવી ? શું અહીંયા ગ્રાન્ટ ટોટલ ની વ્યાખ્યા કે અર્થઘટન બદલી જવાનું છે ?
ક્યાં સુધી
📌પાડા ને વાંકે પખાલીને ડામ આપ્યા કરશો ?
📌ગંભીર બેદરકારી / લાપરવાહી નો શિકાર ફરી એકવાર ઉમેદવાર બન્યા કરશે ?
📌નિયમોનું અર્થઘટન અલગ અલગ કરનાર ને કોઈ સજા જ નહીં.
નિયમોનું પાલન કરનાર જ દરેક વખતે ભોગ કેમ બને છે ?
📌નિયમો તો બધા માટે સરખા જ હોવા જોઈએ.
એક ને ખોળ અને ગોળ હોય ન શકે ને ?
એક જ પરિપત્રના/ઠરાવ ના આધારે ભરતી થતી હોય...
નિયમોનું અર્થઘટન ભરતી ભરતી એ બદલી કેમ જાય ?
https://t.co/zLi3EXN8VY
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
👇🏻દરેક વખતે #પાડા_ને_વાંકે_પખાલીને_ડામ કેમ ?👇🏻
https://t.co/zLi3EXNGLw
👇🏻એક ગંભીર #બેદરકારી અને #લાપરવાહી સામે આવી છે.
જેનો શિકાર ફરી એકવાર #ઉમેદવાર બન્યા છે..
👇🏻નિયમોનું અર્થઘટન અલગ અલગ કરનાર ને કોઈ સજા જ નહીં.
નિયમોનું પાલન કરનાર જ દરેક વખતે ભોગ કેમ બને છે ?
👇🏻નિયમો તો બધા માટે સરખા જ હોવા જોઈએ.
એક ને ખોળ અને ગોળ હોય ન શકે ને ?
એક જ પરિપત્રના/ઠરાવ ના આધારે ભરતી થતી હોય...
નિયમોનું અર્થઘટન ભરતી ભરતી એ બદલી કેમ જાય ?
👇🏻👇🏻👇🏻આવું બન્યું છે #TET_1 ભરતીમાં👇🏻👇🏻👇🏻
વાત જાણે એમ છે કે વર્તમાન માં #વિદ્યાસહાયક ભરતી માં પ્રાથમિક શિક્ષકના (TET 1) માટે ભાવિ શિક્ષકોના જિલ્લા પસંદગી ગાંધીનગર ખાતે શરૂ છે.
થયું એવું કે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે જિલ્લા પસંદગી માટે પહોંચે એટલે એમને મેરીટ ક્રમાંક અને શિફ્ટ પ્રમાણે ઊભા રાખવામાં આવે. પછી પૂછવામાં આવે સૌરાષ્ટ યુનિવર્સિટી માંથી કેટલા લોકોએ કોલેજ કરી તે એક સાઈડમાં આવી જાવ... એટલે એમાં 2 ભાગ પાડવામાં આવે, પછી એમાં પૂછવામાં આવે સેમેસ્ટર પદ્ધતિ વાળા કેટલા અને વાર્ષિક પદ્ધતિ વાળા કેટલા ? એમાંથી પછી સેમેસ્ટર પદ્ધતિ વાળા હોઈ એને અલગ કરવામાં આવે.
એટલે હવે બાકી વધ્યા સૌરાષ્ટ યુનિવર્સિટી માંથી "વાર્ષિક પદ્ધતિ" પ્રમાણે સ્નાતક થયેલા ઉમેદવાર !
જિલ્લા પસંદગી પત્ર લઈને જે ઉમેદવારો PML અને FML બાદ અહીંયા ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત માટે લખેલ સમય અને શિફ્ટ પ્રમાણે આવ્યા હોઈ એમાં બોલપેન થી છેકછાક કરીને ટકાવારી લખવામાં આવે તેનો મેરીટ ક્રમ બદલવામાં આવે.
👇🏻ઠરાવ અને પરિપત્ર માં નિયમ માં ઉલ્લેખ :-👇🏻
સ્નાતક ટકાવારીની ગણતરી કુલ ગુણ(#ગ્રાન્ડ_ટોટલ) અને મેળવેલ માર્ક્સ(obtain marks) ના આધાર કરાવામાં આવશે.
😷કુલ ગુણની વ્યાખ્યા અધિકારીઓ પોતાના અર્થઘટન પ્રમાણે નક્કી કરે !
😷ગ્રાન્ટ ટોટલ એટલે શું તેની વ્યાખ્યા પણ અધિકારી નક્કી કરે !
📌આજ વખતે(2024 ની ભરતીમાં) ભરતી બોર્ડ એવું કહે છે કે જેને વાર્ષિક પદ્ધતિ પ્રમાણે માર્ક્સ છે એમણે બધા વર્ષના કુલ ગુણ અને મેળવેલ ગુણ ને આધારે ટકાવારી નક્કી કરવામાં આવશે અને એના આધારે નિયમ પ્રમાણે સ્નાતક ના 5% ગણતરી કરી ઉમેરવામાં આવશે.
👉🏻એટલે ઘણા ઉમેદવારો ના ટોટલ માર્કસની ટકાવારીમાં ફેરફાર જોવામાં આવ્યા... મેરીટમાં અચાનક જ કોઈના વધ્યા તો કોઈના ઘટયા !
👉🏻એટલે કે 0.01 થી 1 માર્ક્સ સુધી +- તફાવત જોવામાં આવ્યા..
😱આ સુધારો બોલપેન થી ચેકચાક કરીને કરવામાં આવ્યો.
🤔જેને ઘટ્યા એને કહેવામાં આવ્યું તમારો નંબર પાછળ જશે.. એટલે કા બીજા દિવસે બોલાવવામાં આવે કા તો તે દિવસના અંતિમ સમયે(શિફ્ટ) બોલાવવામાં આવે.
👉🏻જો માર્ક્સ(ટકાવારી) વધે તો એક દિવસ અગાઉ બોલાવવા જોઈએ
કેમમકે એનો મેરીટ ક્રમાંક ઉપર આવે પરંતુ તે તો ગઈકાલ કે આગળ ન દિવસે જિલ્લા પસંદગી કરનાર અન્ય ઉમેદવારો જગ્યા બ્લોક કરી દીધી હોવાને કારણે નુકશાન માં જાય. એટલે આવા લોકો ને તે જ દિવસની જગ્યા પસંદગી માટે ન બોલવામાં આવે જે ચાલતું હોય એમાં ગમે ત્યાં વચ્ચે સેટ કરી દેવામાં આવે.
🕵🏻આને કારણે સૌરાષ્ટ યુનિ. માંથી સ્નાતક થયેલ ઘણા ઉમેદવારોને હાલાકી નો સામનો કરવો પડ્યો !
🤔આટલી આટલી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ ત્યાંસુધી વિભાગ કરતું શું હતું ?
🤔PML આવ્યું ત્યારે કેમ ધ્યાનમાં ન આવ્યું ?
🤔FML પ્રસિધ્ધ કર્યું ત્યારે કેમ ધ્યાનમાં ન આવ્યું ?
🤔અત્યારે જિલ્લા પસંદગી સમયે જ આ મેથડ યાદ આવી ?
📌યાદ પણ આવી તો કેમ ભરતી બોર્ડે અધિકૃત રીતે જાણ વેબસાઇટ ઉપર ન કરી ?
😷કોઈ કહશે આમાં ઉમેદવારો નો શું વાંક ?
😷ઘણા ઉમેદવારોના માર્ક્સ બદલાતા મેરીટમાં આગળ આવી શકતા હતા !
👉🏻ઘણા એવા ઉમેદવારો છે જેનો ક્રમ બદલી જતા મેરીટમાં પાછળ જતું રહેવું પડ્યું, તો એનો મનપસંદ કે ઘરથી નજીકનો જિલ્લો જતો રહ્યો ! (પોતાનો મનપસંદ જિલ્લો મળી શકતો હતો)
👉🏻ઘણા એવા પણ ઉમેદવારો છે જેને ક્રમ બદલી જતા મેરીટમાં નંબર આગળ આવી શકતો હતો, અને પોતાનું વતન મળી શકે એમ હતું તો એને પણ નુકશાન ગયું ! કેમ કે તેને તો જે સમય અને તારીખના સ્લોટ માં બોલાવેલ હોઈ ત્યારે જ આવે ત્યાં પહેલા અગાઉ તો સીટો જતી રહી હોય એને પણ નુકશાન !
👉🏻ઘણા તો પાછળના એવા ઉમેદવારો છે જેનું તો માર્ક્સ/ટકાવારી માં ફેરફાર થતા મેરીટ યાદી માંથી જ આઉટ થઈ ગયા !
👆🏻આવું 2 3 દિવસથી ચાલતું હતું, ઉમેદવારો આજે ખૂબ અકળાયા
👆🏻ઉમેદવારોએ અમને પણ આ વાતની ટેલિફોનીક જાણ કરી એટલે હું પણ શિક્ષણ બોર્ડ રૂબરૂ પહોંચ્યો.
📌ઉમેદવારો એ અધિકારીને પૂછ્યું આવો નિયમ ક્યાં લખેલ છે ?
👉🏻અધિકારીએ અકળાય ને ધોષ જમાવતા કહ્યું કહ્યું કે આ નિયમ અત્યારનો નથી 2017 થી ચાલતો આવે છે. 2017નો ઠરાવ વાંચી લો..
👉🏻2017ના ઠરાવ નંબર GH/SH/02/PRE/11-2016/SF -6/K આપવામાં આવ્યો.(પુરાવો 👇🏻)
1/2
શિક્ષણ વિભાગના અધિકારીઓ #શિક્ષણમંત્રી ને પણ ઉઠ્ઠા ભરાવી જાય છે !
📌શિક્ષણ વિભાગ ના અધિકારીઓ હવે નવું નજરાણું (ગતકડું) લાવ્યા છે. હવે એવું કહેવાનું થાય કે શિક્ષણસહાયક (૯ થી ૧૨)ની શાળા પસંદગીની સમાંતરે વિદ્યાસહાયક (1 થી 8) માં પણ "#જિલ્લા_પસંદગી" કરાવી દઈશું પરંતુ નિમણૂકપત્ર તો ક્રમિક જ આપીશું, હજી બણગા તો એવા જ ફુંકે છે કે ભરતી તો ક્રમિક જ થશે..😄
👆🏻હવે તમે જ વિચારો શું આ #ક્રમિક_ભરતી કહેવાય ? 🤔
આનાથી નુકશાન કે ફાયદો શું તે વિગતે જોઈએ....👇🏻
📌માની લો કે ૯ થી ૧૨ માં શાળા પસંદગી, શાળા ફાળવણી પણ કરી દેવામાં આવે છે પરંતુ એમને શાળામાં હાજર જ નહીં કરવામાં આવે એટલે એ જ ઉમેદવાર ફરીથી ધો. ૧ થી ૫ અને ૬ થી ૮ (વિદ્યાસહાયક)માં પણ જિલ્લા પસંદગી કરવા તો આવશે જ, જેને લઈને એક જ ઉમેદવાર બે ત્રણ સીટ રોકશે. જેને કારણે વિદ્યા સહાયક (૧ થી ૮) સારું મેરિટ ધરાવતો ઉમેદવાર પણ પોતાની મનપસંદ જગ્યાથી #વંચિત રહશે.
📌વાસ્તવિક ઉદાહરણ સાથે સમજીએ..
યાદ રાખજો આ ઘટના આપની સાથે પણ ઘટી શકે છે.👇🏻
એક "X" ઉમેદવાર કે જે ઉચ્ચ માધ્યમિકમાં હિન્દી માધ્યમના વિષયમાં 1 જગ્યા સામે પહેલો જ ક્રમાંક ધરાવતો હતો. ગજબની વાત તો એ છે કે X નામના ઉમેદવાર જે શાળામાં બે વર્ષથી જ્ઞાનસહાયક માં નોકરી કરતો હતો, અને એ જ શાળાનું નામ કાયમી શિક્ષક ભરતીમાં શાળાઓની યાદીમાં પણ છે જ્યારે X ઉમેદવાર શાળા પસંદગી કરશે ત્યારે પ્રથમ ક્રમાંક ના કારણે તેમને તેના જ વિસ્તારની અને મનપસંદ શાળા મળી પણ જવાની છે. પરંતુ ક્રમિક ભરતી ન થવાને કારણે એમણે અન્ય માધ્યમ (૬થી ૮) સામજિક વિજ્ઞાનમાં જિલ્લા પસંદગી કરી એક સીટ રોકી, જેમને લઈને Y ઉમેદવાર એક સીટ માટે નોકરીથી વંચિત રહી ગયો.....એ જ X ઉમેદવાર જ્યારે ઉચ્ચ માધ્યમિકની ભરતી થશે ત્યારે કૂદીને ત્યાં જતો જ રહશે.
👆🏻હાલમાં સમગ્ર ભરતી પ્રક્રિયામાં આ જ પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે. જેમને લઈને મોટાભાગના ઉમેદવારો સારા મેરીટ ક્રમાંક પર હોવા છતાં પણ વતનથી દૂર જવું પડશે અને એમનું નુકશાન અંદાજિત ૯/૧૦ વર્ષ સુધી ભોગવવું પડશે....કેમ કે વિદ્યાસહાયક નું મહેકમ મોટાભાગે પૂર્ણ થઈ જશે એટલે બદલીના ચાન્સ પણ ઘટી જશે.
📌માની લો કે ૯ થી ૧૨ ની ભરતી પ્રકિયા આવી જ રીતે કાચબા ગતિએ આગળ વધે છે અને ખુલતા સત્ર એ પહેલા ૧ થી ૮(વિદ્યા સહાયક) અને ૧૧/૧૨ સરકારી/ગ્રાન્ટેડ ને ઊઘડતી શાળાએ અંદાજિત પહેલા અઠવાડિયામાં હાજર કરી દે છે, તો #વિદ્યાસહાયક માં લાગી ગયેલ ઉમેદવાર જ્યારે ૯/૧૦ સરકારી/ગ્રાન્ટેડ માં હાજર કરવાની પ્રોસેસ આવશે ત્યાં સુધી વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવી અને પાછળથી રાજીનામુ આપી દેશે જેમને લઈને એ સીટ બગડશે અને એ વેઇટિંગમાં નહીં પણ નહિ જ ભરાઈ કેમ કે ફરજ બજાવેલી સીટ જો ખાલી પડે છે એમને નવી ભરતીમાં ગણતરી લેવામાં આવશે. એટલે જો આવી રીતે જોવા જઈએ તો ઘણું નુકશાન થઈ શકે છે.
📌👆🏻હવે પ્રોસેસ ઝડપી કરવાના નામે શિક્ષણ વિભાગના અધિકારીઓ બધું ગોટાળે ચડાવી #ફિન્ડલુ વાળી રહ્યા છે.
📌જો આ જ પ્રકારે ભરતી કરવી હતી તો આ જ ભરતી બે વર્ષ પહેલા પણ થઈ શકતી હતી તો પછી ઉમેદવારોને આટલી રાહ જોવડાવવાનો મતલબ શું !?
📌અત્યાર સુધી ક્રમિકના નામે 1/9/2023 થી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને છેલ્લે તો ક્રમિક ભરતીનો છેદ ઉડાડવાની જ વાત થઈ ! બાકી ભરતી ક્રમિક જ કરવી હોય તો એ વૈકલ્પિક વ્યવસ્થાને જ એક મહિનો ખેંચી કાયમી શિક્ષક માટેની સમાંતરે ક્રમિકની પ્રોસેસ ચાલુ રાખી પૂર્ણ કરી શકાય.
📌કાયમી શિક્ષક આ રીતે શાળા માં હાજર થઈને જો શાળા છોડી દે તો વિદ્યાર્થી અને શિક્ષણ વ્યવસ્થા ને પણ નુકશાન જ છે.
🛑અધિકારીઓને આ રીતે જ જો ભરતી કરવી હતી તો ઉમેદવારોને ક્રમિક ભરતીના સપના દેખાડી એની સાથે અંતે શકુનિ ચાલ રમી છેતરપિંડી કેમ કરવામાં આવી ?
🛑અત્યાર સુધી લોભામણી ને ડાહી ડાહી વાતો કરીને ઉમેદવારોને તો અંધારામાં જ રાખ્યા.
👆🏻આમ, અધિકારીઓ શિક્ષણમંત્રી ને ગમે તે રીતે ઉઠ્ઠા ભણાવી પોતાની મનમાની જ કરી રહ્યા છે.
💥ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.💥
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ