1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
18 नवंबर 1962 को भारतीय सेना की 13 कुमाऊं रेजीमेंट की एक टुकड़ी, जिसमें 120 वीर अहीर जवान शामिल थे, ने चीन के 1300 से अधिक सैनिकों का सामना किया। इन बहादुरों ने आखिरी सांस तक लड़ते हुए मातृभूमि की रक्षा की। जब तीन महीने बाद उनके शव मिले, तो उनकी उंगलियां अब भी ट्रिगर पर थीं और सीना दुश्मन की ओर था। यह उनकी अडिग वीरता और असीम देशभक्ति का प्रतीक है। ऐसे अमर योद्धाओं को सैल्यूट, जिनकी शहादत हमारे लिए प्रेरणा का स्रोत है।
નવા વર્ષના રામ રામ !
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નૂતન વર્ષાભિનંદન !
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એની વાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરતો. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અને આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ બે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી દેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા છે. જય માતાજી🙏
આજ 10 હજાર રૂપિયા ટ્વિટર માંથી મને મળેલા છે.જે મારુ બીજું પેમેન્ટ છે ટ્વીટર માંથી.અને જે આજ આવ્યા તેમાં થી 60% પેમેન્ટ જે વિધવા બહેનો ના દિકરા ના અભ્યાસ માટે NGO છે તેમાં આપી દેવા નો વિચાર કર્યો છે. જેવા એકાઉન્ટ માં આવશે તેવા ટ્રાન્સફર કરી દઈશ.અને ભવિષ્ય માં આવનારી તમામ રકમમાં 50% પેમેન્ટ NGO માં નાખવાનું નિમે લીધું છે.
@SidharajsinhjiC@sunnysweet201
મિત્રો આપણે એવું નક્કી કર્યું કે રોજ સવારે 9 વાગે અને સાંજે 7 વાગે ટ્વિટ કરવા નું જેમાં જેણે કૉમેન્ટ માં id નાખી હૉય રી પોસ્ટ કર્યું હોય અને બુકમાર્ક કર્યું એને સામે સામે ફોલોવ કરી દેવાનું
અને ઑફર નો લાભ લઈ કે તે અને સાથે જે પેલાં ત્રણ મિત્રો કૉમેન્ટ અને રિ પોસ્ટ કરે એનું નામ અને એની આઈ. ડી ટ્વિટ માં લખવામાં આવસે એટલે બધા ને ખબર પડે પેલાં રિપ્લાય કોણે આપ્યો. રોજ એવું જે પેલાં કૉમેન્ટ કરસે એની આઇ.ડી ઉપર બાકી બધા નીચે કૉમેન્ટ માં નાખજો એટલે સામે સામે ફોલોવ બેક આપી શકાય ઓકે👏👏
इस दर्द को समझिए
चलती ट्रेन में महिलाएं सुरक्षित नहीं है। घंटो शोहदों ने परेशान किया, फब्तियां कसीं
ये हाल है रेलवे का! मंत्री फोटोशूट करवाते हैं और सबकुछ भगवान भरोसे छोड़ देते हैं
Had some incredible time in India It was a wonderful learning experience,
great hospitality , incredible atmosphere & immense support from everyone. Good bye till next time 🇮🇳💙 Love you India ❤
આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ...🙏
@narendramodi
થોડા નિર્દોષ સવાલ
🔴રાજસ્થાન ના #પેપરલીકેજ ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ??
🔴રાજસ્થાનમાં પાતાળ માં જઈને પેપરલીકેજ ના માફિયા ને શોધવાની તૈયારી હોઈ તો ગુજરાતમાં કેમ નથી ?
🔴રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહિયા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનો એ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ?
🔴શું ગુજરાતના યુવાનો પારકા છે ??
🔴ગુજરાતમાં તો વ્યાપમ કરતા પણ મોટું #મહા_વ્યાપક કૌભાંડ ચાલે છે અહીંયા કેમ કોઈ કાર્યવાહી થતી નથી ?
🔴ગુજરાતમાં ૨૦૧૪ થી લઈને અત્યારસુધીમાં ૨૪ પેપર લીક થયા છે તો અહીંયા કેમ એક્શન નહીં ? જોવા જઈએ તો આપના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયેલા પેપર લીકેજ ઉપર આજદિન સુધી પણ કોઈ કાર્યવાહી નથી થઈ તે પણ સર્વ વિદિત છે.
🔴આજે #ગાંધી_જયંતિ છે તો ગાંધીના વિચાર મૂલ્યો ને જીવનમાં ઉતારી સત્યની રાહે ચાલવાની સલાહ આપે જ આપેલ તો અહીંયા કેમ એનું પાલન થતું નથી અહીંયા કેમ કથની કરની અલગ છે ?
🔴આવી #બેવડી_નીતિ કેમ ??
🔴આ તો #ડાહી_સાસરે_ન_જાય_અને_ગાંડીને_શિખામણ દે એના જેવો ઘાટ ઘડાયો છે.
🔴પાડોશી રાજ્ય ની ચિંતા છે ગુજરાતના યુવાનો પ્રત્યે કેમ આવો અણગમો ?
🔴ગુજરાતના ઊર્જા વિભાગ.. બિન સચિવાલય.. હેડ કલાર્ક..જુનિયર કલાર્ક, ડમી સર્ટિ કાંડ.............. આ બધા ઉપર મૌન કેમ ?
🔴રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
🔴ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.
🔴ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
🔴પેપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴👉#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..આશા રાખીએ કે આ આવાજ આપના સુધી પોહચે અને ગુજરાતમાં એક્શન લેવાય.
#પેપરલીકેજ
@PMOIndia@narendramodi