માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ને ખૂબ ધન્યવાદ જેમણે અમારા નાનકડા સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી ના યુવાપેઢી માટે મેડિકલ કોલેજની મંજૂરી આપી જે અત્યાર સુધી નહિ હતું એવી સરસ તક ઊભી કરી છે @PMOIndia
સંઘપ્રદેશ દમણ-દીવ દાદરા નગર હવેલી ના શિક્ષણ ક્ષેત્રમાં પણ વિકાસ થઈ રહ્યો છે મેડિકલ કોલેજ ની મંજૂરી મળવાથી એ હજારો વિદ્યાર્થીઓને સ્વપ્ન પુરા થવાના છે અને એ આપવા બદલ હાર્દિક અભિનંદન @narendramodi@PMOIndia
Every students face a common question from their friends and teachers, what's do you plan to study in future, they talk about various fields, but now they can proudly say going to be a doctor form DD&DNH medical college. Thanks to PM @PMOIndia@narendramodi@prafulkpatel
#ThanksPM4MedicalCollege સંઘ પ્રદેશ દમણ ,દીવ અને દાદરા નગર હવેલી ના ઉજ્વળ ભવિષ્ય માટે આ મેડિકલ કોલેજ ની મંજૂરી આપવા બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભર માનનીય પ્રધાન મંત્રી shri @narendramodi જી.
Every students face a common question from their friends and teachers, what's do you plan to study in future, they talk about various fields, but now they can proudly say going to be a doctor form DD&DNH medical college. Thanks to PM @PMOIndia@narendramodi@prafulkpatel
Medical college will give opportunity to 100 youth to serve country by becoming doctor.
And this opportunity will lead to redevelopment of DD & DNH & INDIA
#ThanksPM4MedicalCollege@PMOIndia@prafulkpatel
People whose dreams were shattered in past to become a doctor, Now as a parent they can assure that their children doesn't share the same fate. #Thankspm4medicalcollege