#ThanksPM4MedicalCollege माननीय प्रधान मंत्रीजी, हम आपके तहे दिल से शुक्र-गुजार है कि, आपकी वजह से हमारे संघ प्रदेश दादरा नगर हवेली में मेडिकल कॉलेज शुरू हो रहा है। आपका बहोत आभार. @narendramodi
#ThanksPM4MedicalCollege
माननीय प्रधानमंत्री जी, संघ प्रदेश दमण, दीव एवं दादरा और नगर हवेली के विद्यार्थीयो के उज्जवल भविष्य हेतु वैदयकिय महाविद्यालय को स्वीकृती प्रदान करने के लिए आप का तहे दिल से आभार @narendramodi @parfulkpatel
સંઘપ્રદેશ દમણ અને દીવના વિદ્યાર્થીઓ નું ડોક્ટરબનવાનું સપનું સાકાર કરવા માટે ના પ્રધાન મંત્રી શ્રી @narendramodi ના સરકારી મેડીકલ કોલેજની મંજુરી અર્થેના સાર્થક પ્રયાસને હૃદયપુર્વક સહર્ષ આભાર #ThanksPM4MedicalCollege
#ThanksPM4MedicalCollege
ભારતના વિકાસ સાથે સંઘપ્રદેશ દમણ-દીવ દાદરા નગર હવેલી ના શિક્ષણ ક્ષેત્રમાં પણ વિકાસ થઈ રહ્યો છે મેડિકલ કોલેજ ની મંજૂરી મળવાથી એ હજારો વાલીઓ વિદ્યાર્થીઓને સ્વપ્ન પુરા થવાના છે અને એ આપવા બદલ હાર્દિક અભિનંદન
@narendramodi@PMOIndia@prafulkpatel
સંઘપ્રદેશ દમણ, અને દીવ ના ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનુ સપનું થશે સાકાર. પ્રધાન મંત્રી શ્રી દ્વારા પ્રદેશ ને મેડીકલ કોલેજની મંજુરીની મહામુલી ભેટ.
#ThanksPM4MedicalCollege