પંચાયત સેવા પસંદગી બોર્ડ તરફથી જુનિયર ક્લાર્ક ની 1,181 પોસ્ટ માટે આજે પરીક્ષા લેવાશે.9,53,000 ઉમેદવારો 32 જિલ્લાના આશરે 3000 કેન્દ્રો ઉપર આપશે પરીક્ષા. દરેક જિલ્લામાં જડબેસલાક વ્યવસ્થા
*ખોઈ દે પછી શોધ્યા કરે છે....*
*“બસ આજ રમત લોકો જીંદગી ભર રમ્યા કરે છે..*
*પછી એ "પ્રેમ" હોય કે "પૈસો"*
*“સબંધ” હોય કે "વિશ્વાસ"..!!!*
🌞💐 *શુભ સવાર* 💐🌞