पवित्र अमरनाथ यात्रा के शुभारंभ पर बाबा बर्फानी के दर्शन को जाने वाले सभी तीर्थ यात्रियों और दर्शनाभिलाषियों को हार्दिक शुभकामनाएं। सभी की मंगलमय यात्रा के लिए कामना करती हूं।
जय बाबा अमरनाथ बर्फानी🙏🏻
#AmarnathYatra
@IMukesh_IN સર દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ઘણા ટાઇમ થી jio ના નેટવર્ક નો પ્રોબ્લેમ છે લાઈટ જાય એટલે નેટ પણ જતું રહે છે તો જલ્દી એક્શન લેવા વિનંતી 🙏🙏🙏
पवन तनय संकट हरण, मंगल मूरति रूप।
राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप॥
संकटमोचन श्री हनुमान जी महाराज की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
जय श्री राम🙏🏼
#HanumanJayanti
જામનગર શહેર સહિત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિની અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી, ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી સંકલન કરી સૂચના આપેલ તેમજ અધિકારીશ્રીઓ, કાર્યકર્તાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ.
પ્રવર્તમાન અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સંસદીય મતવિસ્તારના તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત અને સલામત રહેવા અનુરોધ કરૂં છું. #RainAlertinGujarat
સંસદના બજેટ સત્ર દરમ્યાન ગુજરાતના તમામ સાંસદો, પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી @CRPaatil જીની અગ્રતામાં સંસદ ભવનમાં એકસાથે સંસદ ભવનની ગરીમાના ગૌરવ સાથે મળ્યા.