મારા પરમ મિત્ર તેમજ કોળી સમાજ ના યુવા આગેવાન અમરેલી જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ગુજરાત મા સૌથી યુવા ચેરમેન શ્રી કરશનભાઇ ભીલ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા.
આવનારા દિવાસો મા સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના
@KPBhil1#HappyBirthday
આજ રોજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ.
જિલ્લા પંચાયતની વર્ષ 2025-26ની મેજ ડાયરીનું માન.સંસદસભ્યશ્રી-વ-પ્રમુખશ્રીના હસ્તે જિ. પં.ના સદસ્યોશ્રીઓ/અધિકારીશ્રીઓની ઉપસ્થિતમા વિમોચન કરવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@CollectorAmr@Infoamreligog
રાજુલા સ્ટેશન – ₹10.62 કરોડના ખર્ચે નવીનીકૃત
મહુઆ સ્ટેશન – ₹8.05 કરોડના ખર્ચે નવીનીકૃત
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ, #AmritBharatStation યોજના હેઠળ રેલવે સ્ટેશનો બની રહ્યા છે આધુનિક અને સુવિધાસભર!
આ છે #TransformingIndia નું જીવંત ઉદાહરણ
પહેલગામ આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારોના દુ:ખને 'કોઈ શબ્દો'થી મટાડી શકાય નહીં. નિર્દોષ લોકો માર્યા ગયા મારું હૃદય તેમના પ્રત્યે દુ:ખદ છે🙏
#Pahalgam#PahalgamTerroristAttack#kashmirterrorattack
આજરોજ મારી ઓફિસ ખાતે અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ, યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને ટેલિફોનિક સૂચનાઓ આપી અને અરજદારોને શક્ય એટલું ઝડપથી અને સકારાત્મક રીતે સહાય મળી શકે એ માટે જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી.
નવી દિલ્હી ખાતે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા ના નિવાસ્થાને સંસદ શ્રી @bharat_sut60845 તેમજ સુરેન્દ્રનગરના સાંસદ શ્રી @ichandushihora તેમજ સુરતના પૂર્વ ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાવાડીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી..
जीवेत शरद: शतम्
અમરેલી જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન અને મારા પરમ સ્નેહી મિત્ર જનસેવામાં હર હંમેશ અગ્રેસર તેમજ ભારતીય જનતા પાર્ટી ના કર્મઠ કાર્યકર્તા કોળી સમાજના યુવા આગેવાન તેમજ સામાજિક, રાજકીય સેવાભાવી યુવા આગેવાન એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી કરશનભાઈ ભીલ ને જન્મ દિવસ ની
મારા પરમ મિત્ર કોળી સમાજના યુવા આગેવાન માત્ર ૨૧ વર્ષ ની ઉમરે અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ચુટાઈ આવેલ અને હાલ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા યંગ નેતા કરશનભાઇ ભીલ (k.p.bhil) ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા..🎂🎂💐
@KPBhil1@ddoamreli#happybirthday@BJP4Gujarat
An excellent meeting with our Champions!
Hosted the World Cup winning team at 7, LKM and had a memorable conversation on their experiences through the tournament.