🙏🏻વડોદરાના મહિલા કોન્સ્ટેબલનું #PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, "એક તેજસ્વી સિતારો અસ્ત થયો..."🙏🏻
॥ અશ્રુભીની શ્રદ્ધાંજલિ ॥
વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને મૂળ બનાસકાંઠાના વતની, કર્મનિષ્ઠ મહિલા પોલીસ કર્મચારી શ્રી પ્રિયંકાબેન પ્રજાપતિનું અકાળે અવસાન થયું છે. તેમણે તાજેતરમાં જ PSI બનવાના સપના સાથે શારીરિક કસોટી પાસ કરી હતી, પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. એક નિષ્ઠાવાન કર્મચારી અને ઉચ્ચ અધિકારી બનવાની ક્ષમતા ધરાવતા દીકરીને ગુમાવતા સમગ્ર પોલીસ પરિવાર અને પ્રજાપતિ સમાજ ઘેરા શોકની લાગણી અનુભવે છે.
🙏🏻પ્રિયંકાબેન માત્ર એક પોલીસ કોન્સ્ટેબલ નહોતા, પણ એક પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતા સ્પર્ધક હતા. તાજેતરમાં જ તેમણે PSI બનવા માટેની કઠિન શારીરિક કસોટી (દોડ) પાસ કરી લીધી હતી. જ્યારે તેઓ લેખિત પરીક્ષાની તનતોડ તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ આત્યંતિક પગલું ભરી લેતા અનેક સવાલો પાછળ છોડી ગયા છે.
ઘટનાની વિગતો (ટૂંકમાં)
📌નામ: પ્રિયંકાબેન પ્રજાપતિ
📌ફરજ: હેડ કોન્સ્ટેબલ, કપુરાઈ પોલીસ સ્ટેશન, વડોદરા
📌વતન: બનાસકાંઠા
📌ઘટના: વડોદરાના આજવા રોડ વિસ્તારમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
📌કારકિર્દી: માત્ર 27 વર્ષની વયે હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત હતા અને PSI ની લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.
🙏🏻એક નમ્ર #અપીલ: જીવનના સંઘર્ષો ક્યારેક ખૂબ કઠિન હોય છે, પણ યાદ રાખજો કે 'આત્મહત્યા' એ કોઈ સમસ્યાનો અંત નથી. દરેક મુશ્કેલીનો ઉકેલ વાતચીત અને સાથ-સહકારમાં છુપાયેલો હોય છે. જો તમે કે તમારી આસપાસ કોઈ તણાવમાં હોય, તો મન મૂકીને વાત કરો.
ૐ શાંતિ... 🙏
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી.
આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે
દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે.
આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો.
ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
@VikasSahayIPS Respected sir,
On this milestone of retirement, congratulations for a career of exemplary leadership and unyielding commitment to justice as Director General of Police. Your legacy of integrity and courage will forever inspire the force.
આ મહિલા વાહન ચાલકને કારણે અમદાવાદની #અતુલ્ય_પોલીસ એ ટ્રાફિક નિયમન કરતા એક કર્મચારી સસ્પેન્ડ કર્યો છે. દરેક ઘટનામા સિક્કાની બીજુ બાજુ પણ હોય છે. મહિલા વાહન ચાલક પહેલા પણ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા રહ્યા છે. તેમના માટે આ પહેલીવાર નહોતુ પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર માટે.....
Extremely grateful to all the local residents and volunteers who immediately joined us at the crash site for the rescue and relief operations. Since last two days, entire area has been cordoned and sealed for quick and easy collection of evidence for purposes of investigation. Appeal to all not to go near the crash site. Thanks for your understanding.
The administration is working tirelessly to provide assistance and support to the families of the passengers affected by the tragic plane crash in Ahmedabad. Arrangements have been made for relatives to stay at Circuit House and other designated locations, with transportation services available from Civil Hospital.
Our medical team, including doctors, nurses, and paramedical staff, are dedicated to providing care to the injured. The DNA identification process is underway, and our police personnel are ensuring the well-being and safety of the family members.
In this difficult time, the community comes together, and every individual is performing their duty with sincerity and compassion.
यह हार एक विराम है
जीवन महासंग्राम है
तिल-तिल मिटूँगा पर दया की भीख मैं लूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।
स्मृति सुखद प्रहरों के लिए
अपने खण्डहरों के लिए
यह जान लो मैं विश्व की सम्पत्ति चाहूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।
જરૂરત છે જેને જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા અને
જીવે છે મોત નાં વાંકે એને કોઈ મરવા નથી દેતા,
સુખડ અને ઘી થકી બળતા શબો ધનવાન નાં મોંઘા અને
ગરીબ ની લાશ પર કફન ચડવા નથી દેતા ,
આ જગત ધરાયેલા નાં મોઢા માં પરાણે કોળિયા દે છે અને
ભૂખ્યા ને કાજે વાશી ભાત વધવા નથી દેતા...
#કરુણતા
Work life balance is a huge challenge for police. But for the thousands of police women, the challenge is even bigger. Hats off to all the brave women of @GujaratPolice — you make your families and the force proud. Well done!
#HappyMothersDay