આ વર્ષે પણ ધરમપુર અને એની આજુબાજુના દરેક ગામમાં ગણપતિનું સ્થાપન થાય એ હેતુ થી કુલ 200 જેટલી ગણપતિની તેમજ 25 હનુમાન દાદાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું..
ગણપતિ બાપ્પા મોરિયા..
2/n
@friendsofrss@noconversion@VHPDigital
લોકમાન્ય તિલકે બધા સમાજને એક કરીને ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી, સ���ાજમાં એકતાનો ભાવ અને રાષ્ટ્રવાદ વધે એ હેતુથી શરૂ થયેલા આ ઉત્સવનો મૂળ હેતુ દેશમાં જળવાય રહે એ માટે ધર્મજાગરણ મંચ દર વર્ષે "સાર્વજનિક ગણપતિ મંડળો"ને ગણપતિની મૂર્તિનું નજીવા ભાવે વિતરણ કરે છે...1/n
🔔 LIVE :- શ્રી રંગ દરબાર,
ડાયરો 🔔
ગુરુદેવ દત્ત...
એક અનોખો પ્રયત્ન અભિરાંગ દ્વારા ૨૦૧૪ માં કરવામાં આવ્યો હતો, તો આવો આપણે બધા સાથે મળીને ��ની સ્મૃતિને વાગોળીએ.
➡️શ્રી રંગ દરબાર,
ડાયરો.
સૂત્રધાર:- ડૉ. જગદીશ… https://t.co/5RcmUpSwhr
@collectorvalsad@CKharsan@InfoValsadGoG@pkumarias@PatkarRamanlal@ikumarkanani સાહેબ,તમારા નોટિફીકેશન પ્રમાણે ધરમપુરમાં આવશ્યક ચીઝ વસ્તુઓ ની ખરીદી માટે નો સમય સવારે 8 થી 11 વાગ્યા સુધીનો છે અને હમણાં ધરમપુર નગરપાલિકા દ્ધારા માઇક ઉપર એનાઉન્સ થાય છે કે આવતીકાલથી શાકભાજી,દૂધ અને કરિયાણાનું વેચાણ પણ બંધ રહેશે..શાકભાજી ની હોમ ડિલિવરી કેવી રીતે લેવી? 1/n
@collectorvalsad@CKharsan@InfoValsadGoG@pkumarias@PatkarRamanlal@ikumarkanani ●આજથી જ નગરમાં દૂધની બધી ડેરીઓ પણ બંધ કરાવી દીધી છે જેની નગરજનો ને જાણ ન હોતા લોકો હેરાન થઈ રહ્યા છે.
●શાકભાજી અને દૂધની સપ્લાય કેવી રીતે મળશે એની સ્થાનિક પ્રશાસન કોઈ ચોખવટ નથી આપી રહ્યું.
● આવી કપરી સ્થિતિમાં પણ ધરમપુરના મામલતદાર સાહેબ કે પ્રાંત ટ્વીટર ��પર એક્ટિવ નથી.
2/n
जिस @RSSorg के मुखिया से आप पैसे निकालने के लिये तू-तड़ाक शब्दों का इस्तेमाल कर रहे हैं उनका संगठन और लोग इस समय भी गरीबों को खाना खिलाने में लगे हुये ह��ं..
इसके बदले उन्हें कुछ नहीं मिलता.
आलोचना करना अच्छी बात है,
मगर अहंकार में डूब कर नहीं.. https://t.co/Izc7N6ohZW