@officiald2h No sir i watch AL jazeera channel i am complain deler & consumer court complain 2_3 day ma
Company fruded pele chalu karti he baad me stop karde to he muje channel chalu chahiye yato puri dis le jao
@officiald2h@DishTV_India Hi team my vc number 03000678581 d2h
If you do not have a solution, tell us to go to another company and refund the payment to me. my issue last 15 days to pendin nut not resolution
787 Al-Jazeera channel not show error e-16 4
@DishTV_India Hi team my vc number 03000678581 d2h
If you do not have a solution, tell us to go to another company and refund the payment to me. my issue last 15 days to pendin nut not resolution
@MCJunagadhનવા નાગરવાડા seri નંબર 2 દીપ ગંગા એપાર્ટમેન્ટ ની સામે વણઝારી ચોક
મો નંબર 9687233886
સાહેબ સવારે 1 વાર ક્યારેક અમારાં વિસ્તાર માં
Visit કરવી અહીંય�� કેટલી ગંદકી હોય છે કચરા ના ઢગલા ગમે તેમ પડ્યા હોય છે
@DishTV_India my d2h connection last 1 month to customer care call but not responce 787 Al jazeera channel my package already free channel not show in my tv vc no-03000678581
@MCJunagadh@JuMC_Complaints@CommissionerJu2 આજે પણસફાઇ કર્મચારી કચરા ના ઢગલા કરેલ છે દરરોજ ની જેમ કચરા ના ઢગલા ના કારણે અહીંયા રોડ ઉપર ગાય પ્લાસ્ટિક ખાય છે અને જાહેર પબ્લિક ને અવર જવર. માં પ્રોબ્લમ થાય છે plz જવાબદાર અધિકારી અમારી complain ધ્યાન માં રાખી યોગ્ય પગલાં લે
@JuMC_Complaints જૂનાગઢ નવા નાગરવાડા seri નંબર ૨ માં વારંવાર કચરા ના ઢગલા ની complain કરવા છતાં કઈ રિસ્પોન્સ મળ્યો નથી અહીંયા સફાઈ ક્મચારી જ અlજુ બાજુ નો કચરા ના ઢગલા કરી જાય છે અને ૨ દિવસ સુધી કોઈ ઉપાડવા પણ નથી આવતું plz જવાબદાર અધિકારી અમારી complain ધ્યાન માં લઇ જરૂરી પગલા
@MCJunagadh નવા નાગરવાડા સેર�� નંબર ૨ માં કચરા ના ઢગલા ના કારણે ગાય તેમજ ખૂંટિયા રસ્તામાં પ્લાસ્ટિક અને કાગળ ખાય છે અહિયાં જાહેર પબ્લિક ને નીકળવામાં તકલીફ પડે છે મોટા બુઝુગ મlનસો ને અવર જવર માં તકલીફ પડે છે કોઈ અધિકારી ધ્યાન આપતા નથી આ કચરા ના ઢગલા ને સાફ કરવો plz support કરો
@CommissionerJu2 પ્રિય સાહેબ નવા નાગરવાડા સેરિ નંબર ૨ માં કચરા ના ઢગલા નો ત્રાસ વધતો જાય છે સફાઇ કર્મચારી અહીંયા કચરાના ઢગલા કરી જાય છે અને માખ મચછર નો ત્રાસ વધતો જાય છે અહિયાં કચરા ના ઢગલા ના કરે તે માટે અમારી વિનંતી છે plz support sir
@JuMC_Complaints સફાઇ કર્મચારી અહીંયા કચરાના ઢગલા ના કરે એવી અમારી વિનતી છે નવા નાગરવાડા સેરી નંબર ૨ માં આવી રીતે કચરા ના ઢગલા ના કરે એવી અહીંયા ના અધિકારી સફાઇ કર્મચારી ને સૂચના આપે જેથી આ ગંદકી નો ત્રાસ દૂર થાય એવી અમારી વિનંતી છે plz support sir
@JuMC_Complaints સિટી ના વચ્ચે આવેલ નવા નાગરવાડા સેરી નંબર 2 માં ગંદકી ના ઢગલા સફાઈ કર્મચારી દ્વારા જ કરવા માં આવે છે અને સાફ પણ કરતા નથી તો ધ્યાન આપશો એવી વિનંતી.
@JuMC_Complaints સિટી ના વચ્ચે આવેલ નવા નાગરવાડા સેરી નંબર 2 માં ગંદકી ના ઢગલા સફાઈ કર્મચારી દ્વારા જ કરવા માં આવે છે અને સાફ પણ કરતા નથી તો ધ્યાન આપશો એવી વિનંતી.