શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણીના અવસરે શહેરો નો વિકાસ મજબૂત થાય અને સુશાસન માં કર્મચારીઓનું હિત સધાય તે ધ્યાને લઈ મહાનગરપાલિકા થી મહાનગરપાલિકામાં બદલી માટે એકીકૃત નિતી ધડતર કરવા રજુઆત સહ વિનતી કરીએ છીએ.

મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાના વતનથી દુર અલગ અલગ મહાનગરપાલિકામાં ફરજબજાવી રહ્યા છે. તેઓ ઘણા સમયથી પોતાના વતન જવા બદલીની માગણી કરી રહ્યા છે. પરંતુ પ્રત્યુત્તરમાં એવું કહેવામાં આવે છે કે " આ નીતિ વિષયક બાબત હોય સરકાર તરફથી કોઈ નિણર્ય લેવામાં આવશે તો આગળ નીકાર્યવાહી કરવામાં આવશે1/2