સશક્ત કાર્યકર્તા જ સંગઠનની સાચી શક્તિ છે.
વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી બૃહદ કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક વિષયો પર સંવાદ કર્યો.
भारतीय जनसंघ के संस्थापक और देश की एकता, अखंडता और सांस्कृतिक राष्ट्रवाद के पैरोकार,
श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी
उनकी 125वीं जयंती पर उन्हें याद करते हुए
डॉ. मुखर्जी जी ने 'राष्ट्र प्रथम' के आदर्श को अपने जीवन का लक्ष्य बनाया।

श्री अमरनाथ यात्रा के शुभारंभ के पावन अवसर पर भगवान भोलेनाथ के समस्त भक्तों एवं श्रद्धालुओं को हार्दिक शुभकामनाएँ।
देवों के देव महादेव और बाबा अमरनाथ की दिव्य कृपा आप सभी पर सदैव बनी रहे। भगवान शिव से प्रार्थना है कि सभी श्रद्धालुओं की यात्रा सुरक्षित, मंगलमय एवं सफल हो तथा उनके जीवन को नई ऊर्जा, सकारात्मकता और आध्यात्मिक चेतना से आलोकित करे।
हर-हर महादेव!
ॐ नमः शिवाय!
સંવિધાન હત્યા દિવસ - ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય!
1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર 'મિસાવાસી' વડીલોનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , રાજ્યકક્ષાના મંત્રી @manisha_vakil , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
#SamvidhanHatyaDiwas
જનસંઘના સ્થાપક અને અખંડ ભારતના ઉપાસક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીજીના બલિદાન દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વોર્ડ નંબર :- ૦૯ કાર્યકર્તાઓ દ્વારા તેમના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી.

राष्ट्रीय स्वयंसेवक संघ के पांचवें सरसंघचालक परम पूज्य के. एस. सुदर्शन जी की जयंती पर कोटि-कोटि नमन।
मां भारती की सेवा, सांस्कृतिक चेतना और सामाजिक समरसता के प्रति समर्पित उनका तपस्वी जीवन हम सभी के लिए अनुकरणीय है।
ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @JagdishMakwana_ જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
સોમનાથ મહાદેવ આપને સ્વસ્થ દીર્ધાયુ અર્પણ કરે એવી મનોકામનાઓ.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी आज निर्वाचित प्रधानमंत्री के रूप में 4,398 दिनों का कार्यकाल पूरा करेंगे और कल पंडित जवाहरलाल नेहरू जी के रिकॉर्ड को पार कर जाएंगे।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी आज निर्वाचित प्रधानमंत्री के रूप में 4,398 दिनों का कार्यकाल पूरा करेंगे और कल पंडित जवाहरलाल नेहरू जी के रिकॉर्ड को पार कर जाएंगे।