દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે દેવગઢ બારીયાના મેઘરા ખાતે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો.
આ પ્રસંગે બાળકોને નોટબુક તેમજ ફળોનું વિતરણ કર્યું. આ બાળકો જ આવતીકાલના 'વિકસિત ભારત'ના મજબૂત સ્તંભ બનશે.
#One_Day_One_Assembly
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠક યોજાઈ.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , સાંસદ શ્રી @hasmukhpatelmp , શ્રી @HariPatel5536 સહિત ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા (રાણીપ અને સાબરમતી વોર્ડ)ના નાગરિકો સાથે લોક-દરબારમાં સંવાદ કર્યો.
परिवर्तन को अवसर में बदलना, नई संभावनाओं को अपनाना और भविष्य की तैयारी समय रहते शुरू करना, यह गुजरात की कार्य-संस्कृति का हिस्सा रहा है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
मेरी देश के हर नागरिक से अपील है कि जहां तक संभव हो, पेट्रोल-डीजल का उपयोग कम करें।
मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें।
जिनके पास कार है, वो एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें।
डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है कि टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी।
ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मिटिंग्स और वर्क फ्रॉम होम की प्राथमिकता दी जाए।
- प्रधानमंत्री श्री @narendramodi जी
આજે વડોદરાની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ સંપન્ન થયું.
આ નૂતન સંકુલ સમાજના તેજસ્વી યુવાનો માટે પ્રગતિનું દ્વાર બનશે. અહીં મળનારી અત્યાધુનિક સુવિધાઓ દ્વારા દીકરા-દીકરીઓ પોતાના સપનાઓને સાકાર કરી રાષ્ટ્રનિર્માણમાં પાયાનું યોગદાન આપશે.
મજબૂત નેતૃત્વનું ઉમળકાભેર સ્વાગત...!
વડોદરા મહાનગરના આંગણે પધારેલા દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું સંસ્કારી નગરીએ ભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું.
સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ!
વડોદરાની પવિત્ર ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું.
આ ઐતિહાસિક અવસરે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જનસેવા અને રાષ્ટ્રભક્તિના પર્યાય એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું 'સરદાર ગૌરવ રત્ન'થી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન એ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું પ્રતીક છે.
સરદારધામ-3 સંકુલ વિકસિત ભારત અને મજબૂત સમાજના નિર્માણ માટે આગામી પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.
बंगाल की जनता को कोटि-कोटि नमन 🙏
यह प्रचंड जनादेश भय, तुष्टीकरण और घुसपैठियों के संरक्षकों को बंगाल की जनता का करारा जवाब है।
यह TMC के ‘भय’ के ऊपर श्री @narendramodi जी पर ‘भरोसे’ की जीत है।
मेरे जैसे हर भाजपा कार्यकर्ता के लिए यह गर्व का क्षण है कि गंगोत्री में माँ गंगा के उद्गम से लेकर गंगासागर तक आज हर जगह भाजपा का भगवा ध्वज शान से लहरा रहा है।
Watch live. After the resounding victory in West Bengal and Assam, PM Shri @narendramodi Ji addressing party karyakartas at BJP Headquarters. https://t.co/Q9TcPqCn69
Hats off to the people of Bhabanipur.
Their mandate has made it clear what fate awaits an anarchic ruler.
ভবানীপুরের মানুষকে কুর্নিশ।
তাদের রায় স্পষ্ট করে দিয়েছে, একজন অরাজক শাসকের ভবিষ্যৎ কী হতে চলেছে।
I thank our sisters and brothers of Puducherry for reposing your trust in the NDA and blessing with a second consecutive victory. This mandate is a victory of the Politics of Performance delivered under the visionary leadership of Shri @narendramodi Ji and CM Shri N. Rangasamy Ji. We will continue to lead the state to newer heights of progress. My heartiest congratulations to BJP Puducherry President Shri @RamalingamMla Ji and all the karyakartas for this grand success.
தேசிய ஜனநாயகக் கூட்டணியின் மீது நம்பிக்கை வைத்து, எங்களை இரண்டாவது முறையாகத் தொடர்ச்சியாக வெற்றி பெறச் செய்த புதுச்சேரி சகோதர, சகோதரிகளுக்கு எனது நன்றிகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
இந்த வெற்றி, பாரதப் பிரதமர் திரு. நரேந்திர மோடி அவர்கள் மற்றும் முதலமைச்சர் திரு. என். ரங்கசாமி அவர்கள் ஆகியோரின் தொலைநோக்குப் பார்வையிலான சிறந்த நிர்வாகத்திற்கு மக்கள் அளித்த அங்கீகாரமாகும். புதுச்சேரி மாநிலத்தைப் புதிய வளர்ச்சிப் பாதையில் கொண்டு செல்ல நாங்கள் தொடர்ந்து பாடுபடுவோம்.
இந்தச் சிறப்பான வெற்றிக்காக புதுச்சேரி பாஜக தலைவர் திரு. வி.பி. ராமலிங்கம் அவர்களுக்கும், அனைத்து கட்சித் தொண்டர்களுக்கும் எனது மனமார்ந்த பாராட்டுகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
देश की नारीशक्ति की प्रगति की रफ्तार पर जिन दलों ने ब्रेक लगाने का प्रयास किया है, उन्हें माताओं, बहनों और बेटियों ने चुनावों में कड़ा सबक सिखाना शुरू कर दिया है।
દાહોદની ધરતી પર ઉમટેલું આ જનસમર્થન ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની સાક્ષી પૂરી રહ્યું છે!
આજે ગરબાડા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય બાઈક રેલી યોજાઈ.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
भाजपा ने संथाल समाज की बेटी को देश का राष्ट्रपति बनाया, TMC ने उनका अपमान किया। सालबोनी वासी भी कुड़माली भाषा को आठवीं अनुसूची में लाने और हर माता-बहन के खाते में ₹3000 प्रति माह पहुंचाने के लिए संकल्पित भाजपा को ही लाएंगे। इस अपार समर्थन के लिए आभार।
বিজেপি সাঁওতাল সমাজের কন্যাকে দেশের রাষ্ট্রপতি করেছে, তৃণমূল কংগ্রেস তাঁর অপমান করেছে। শালবনি বাসীরাও কুড়মালি ভাষাকে অষ্টম তফসিলে অন্তর্ভুক্ত করা এবং প্রত্যেক মা-বোনের অ্যাকাউন্টে প্রতি মাসে ৩০০০ টাকা পৌঁছে দেওয়ার জন্য সংকল্পবদ্ধ বিজেপিকেই ক্ষমতায় আনবেন। এই অপার সমর্থনের জন্য তাঁদের প্রতি কৃতজ্ঞতা জানাই ।
#BanglarMoneSudhuiBJP