ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભાના લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન ..
જય જય ગરવી ગુજરાત.🙏
जिवेत शरदः शतम्
ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel જીને જન્મદિવસ નિમિતે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
સોમનાથ મહાદેવ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના..
ગાંધીનગર મહાનગર ભાજપના અધ્યક્ષ ડૉ. @Ashishdavebjpજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐💐💐
દેવાધિદેવ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સંગઠન સેવા માટે અખૂટ શક્તિ અર્પે એવી પ્રાર્થના.
#happybirthday#bjym4gandhinagar
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થવા બદલ શ્રી રાજુભાઈ શુક્લાને હૃદયપૂર્વક અભિનંદન.
मेरी देश के हर नागरिक से अपील है कि जहां तक संभव हो, पेट्रोल-डीजल का उपयोग कम करें।
मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें।
जिनके पास कार है, वो एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें।
डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है कि टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी।
ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मिटिंग्स और वर्क फ्रॉम होम की प्राथमिकता दी जाए।
राष्ट्र कल्याण के प्रति समर्पित और कार्यकर्ता निर्माण के माध्यम से संगठन को नई ऊंचाइयों तक पहुंचाने वाले भाजपा गुजरात प्रदेश के संगठन महामंत्री आदरणीय श्री @ratnakar273 जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
आपका मार्गदर्शन और नेतृत्व संगठन के प्रत्येक कार्यकर्ता के लिए प्रेरणा है, सोमनाथ महादेव से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करते हैं।
6 consecutive World Cups in last three years show India’s sheer dominance in world cricket.
2024 - Men’s T-20 World Cup,
2025 - Women’s Under-19 World Cup,
2025 - Women’s World Cup,
2025 - Blind Women’s T-20 World Cup,
2026 - Men’s Under-19 World Cup,
& Now
2026 - Men’s #T20WorldCup.
Congratulations to the captains, teams, their management and every Indian.
What a victory…!!
Hats-off to World Champion #TeamIndia.
Your exceptional performance throughout the tournament and the vigorous display of mettle has brought glory and pride for the nation.
Congratulations to the entire team for making every Indian proud.
#T20WorldCup#INDvNZ
Congratulations to the indian team on winning the Men’s T20 World Cup!
This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament.
Well done, Team India!..
माननीय केंद्रीय कृषि एवं किसान कल्याण और ग्रामीण विकास मंत्री श्री @ChouhanShivraj जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
आप सदैव स्वस्थ एवं प्रसन्न रहें, ईश्वर आपको दीर्घायु जीवन प्रदान करें।
આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ઉત્તર ઝોન ઇન્ચાર્જ શ્રી @AjayMember જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની આયોજિત બૃહદ બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી.
આ બૃહદ બેઠકમાં મેયર શ્રી @MeeraPatelMayor જી, ધારાસભ્ય શ્રી @iRitaPatel જી, સંગઠન અને મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન અને શક્તિકેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.
नए भारत की नई उड़ान, विकास, विश्वास और अवसरों का बजट 2026-27
इस लोक-कल्याणकारी बजट के लिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी एवं माननीय केंद्रीय वित्त मंत्री श्रीमती @nsitharaman जी का हार्दिक आभार एवं अभिनंदन।
#ViksitBharatBudget
भारत के युवा कहीं भी जाते हैं तो उस देश के लोगों के साथ आसानी से घुल-मिल जाते हैं और उनके दिलों को जीत लेते हैं।
हम अपने सामर्थ्य से उस देश के विकास में मदद करते हैं। यही हमारे संस्कार हैं, यही हमारा स्वभाव है।
मातृभूमि के प्रति अपार श्रद्धा और कर्मभूमि के प्रति अप्रतिम समर्पण, यही हमारी विरासत है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
સમર્પણ પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત "Cyclothon 2026" ને રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રીમતી @Rivaba4BJP જીની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તે હેતુથી શાળા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી @iRitaPatel જી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ સમર્પણ શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામા સાયકલિસ્ટો જોડાયા હતા.
#Fitindia #cyclothon
भारतीय जनता पार्टी में संगठन केवल एक व्यवस्था नहीं, बल्कि एक संस्कार है। आज @BJP4India के राष्ट्रीय अध्यक्ष के रूप में मेरा निर्वाचन एक साधारण कार्यकर्ता की असाधारण यात्रा को मिला सम्मान है और सेवा का दृढ़ संकल्प है।
इस नई जिम्मेदारी के लिए मैं माननीय प्रधानमंत्री श्री @narendramodi जी तथा पूर्व राष्ट्रीय अध्यक्ष माननीय श्री @JPNadda जी के प्रति अपनी कृतज्ञता व्यक्त करता हूँ। मैं उन सभी प्रदेशों और पार्टी के वरिष्ठ नेताओं का भी हृदय से आभार व्यक्त करता हूँ, जिन्होंने इस पद के लिए मेरा नाम प्रस्तावित किया।प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने देश को विकसित भारत बनाने का जो संकल्प दिया है, उसे साकार करने के लिए हम सभी पूर्ण एकजुटता और प्रतिबद्धता के साथ निरंतर कार्यरत रहेंगे।
मैं पूरे आदर और सम्मान के साथ श्री जे. पी. नड्डा जी के नेतृत्व के लिए उनका हार्दिक आभार प्रकट करता हूँ। उनके नेतृत्व में संगठन ने अभूतपूर्व विस्तार देखा, और कार्यकर्ता-आधारित राजनीति तथा सेवा की संस्कृति और अधिक सुदृढ़ हुई। उसी संगठनात्मक परंपरा को आगे बढ़ाना मेरा साझा संकल्प है।
भाजपा देश की एकमात्र ऐसी पार्टी है जहाँ बड़े पदों और बड़ी जिम्मेदारियों के लिए किसी विशेष परिवार से होना आवश्यक नहीं। यहाँ साधारण कार्यकर्ता होना ही सबसे बड़ी योग्यता है। इसी संगठन में एक सामान्य परिवार का व्यक्ति देश का प्रधानमंत्री बन सकता है और एक साधारण कार्यकर्ता राष्ट्रीय अध्यक्ष जैसे दायित्व तक पहुँच सकता है।
एक कार्यकर्ता के रूप में संगठन में जमीनी स्तर से लेकर आज इस दायित्व तक पहुँचना, मेरे लिए सौभाग्य और जिम्मेदारी दोनों है। पार्टी के वरिष्ठजनों और करोड़ों कार्यकर्ताओं के अटूट विश्वास व अपार सहयोग से ही यह संभव हुआ है। यही भारतीय जनता पार्टी की आत्मा है, और यही उसे अन्य राजनीतिक दलों से मूल रूप से अलग बनाती है।
डॉ. श्यामा प्रसाद मुखर्जी के बलिदान से लेकर पं. दीनदयाल उपाध्याय के एकात्म मानववाद तक, अटल बिहारी वाजपेयी जी के आदर्शों से लेकर प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के निर्णायक और दूरदर्शी नेतृत्व तक, भाजपा का हर कदम एक ही संकल्प से संचालित रहा है: राष्ट्र प्रथम।
भाजपा ने हमेशा युवा शक्ति पर भरोसा किया है और यह भरोसा केवल नारों तक सीमित नहीं रहा। यह संगठन की संरचना, निर्णय प्रक्रिया और नेतृत्व निर्माण में लगातार दिखाई देता है। राजनीति कोई 100 मीटर की रेस नहीं बल्कि मैराथन है। 100 मीटर की रेस में स्पीड का टेस्ट होता है वहीं मैराथन में स्टेमिना का टेस्ट होता है। इसलिए युवाओं को धैर्य के साथ राजनीति की पिच पर जमे रहने की जरूरत है।
सेवा, विस्तार और कार्यकर्ता सशक्तिकरण की यह संगठनात्मक यात्रा देश के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व, रक्षामंत्री श्री @rajnathsingh जी, मा० केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी, व केंद्रीय सड़क परिवहन एवं राजमार्ग मंत्री श्री @nitin_gadkari जी के संगठनात्मक मार्गदर्शन और देशभर के समर्पित कार्यकर्ताओं के निरंतर परिश्रम से आगे बढ़ी है, और आगे भी इसी सामूहिक शक्ति से आगे बढ़ेगी।
आज मैं देश के प्रत्येक भाजपा कार्यकर्ता से कहना चाहता हूँ: आप केवल कार्यकर्ता नहीं हैं, आप राष्ट्र निर्माण के सिपाही हैं। आपका संघर्ष, आपकी निष्ठा और आपका परिश्रम भारत के उज्ज्वल भविष्य की सबसे मजबूत नींव है।
हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है: 2047 तक भारत को विकसित राष्ट्र बनाना और प्रधानमंत्री जी के संकल्प को सिद्ध करना। एक ऐसा भारत बनाना, जहाँ विकास और विरासत साथ-साथ आगे बढ़ें।
मुझे ज्ञात है कि यह यात्रा लंबी है और चुनौतियाँ भी आएँगी, लेकिन भाजपा का कार्यकर्ता कभी डगमगाता नहीं, क्योंकि वह सत्ता की नहीं, सेवा और संकल्प की राजनीति करता है।
मुझे गर्व है कि मैं इस महान संगठन का कार्यकर्ता हूँ। मुझे गर्व है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ।
आप सभी के मार्गदर्शन, स्नेह और सहयोग की अपेक्षा है।
जय भाजपा। जय भारत!
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્યશ્રી અને કારોબારી સભ્યશ્રી પદે નિમણૂક થવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ.
जब बात पार्टी के विषयों पर आती है, तब माननीय नितिन नबीन जी… मैं एक कार्यकर्ता हूं और वे (नितिन नबीन जी) मेरे बॉस हैं।
- आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी
ગુજરાત અને મહારાષ્ટ્રના આદરણીય રાજ્યપાલ શ્રી @ADevvrat જીને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
વિકાસની રાજનીતિનો વિજય: મહારાષ્ટ્રમાં ખીલ્યું 'કમળ'
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ અને ઐતિહાસિક વિજયને આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember જીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ફટાકડાં ફોડી અને મીઠાઈ ખવડાવી ઉત્સાહભેર વધાવ્યો.
આ પ્રચંડ જનાદેશ સ્પષ્ટ કરે છે કે જનતાને માત્ર અને માત્ર વિકાસની રાજનીતિમાં જ રસ છે. મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે - ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ.
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી.
આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે
દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે.
આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો.
ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.