@imBhupendrasinh htat કેડરને થતો અન્યાય દૂર કરો. ઓવર સેટઅપ રદ કરો. પગાર વિસંગતતા દૂર કરો. Htat ની નોકરી તમામ હેતુ માટે સળંગ ગણો.Htat હિતરક્ષક સંઘની માગણી પૂર્ણ કરો.
પ્રા.શાળામાં HTAT એટલે શિક્ષણની વિકટ પરિસ્થિતિમાં પટાવાળા, કલાર્ક અને સફાઈ કામદાર જેમ તમામ કામ કરી શકે તેવા, શિક્ષણના મહામાનવો ધ્વારા વ્યુહ રચનામાં ફસાવામાં આવેલો અભિમન્યુ.
જેને શું મળવું જોઈએ.અની બધાને ખબર છે .
#4400Htat