75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ વેરાવળ તાલુકાના કાજલી ગામે પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું
આ પ્રસંગે મામલદાર મેડમ આરજુબેન ગજજર, પી.આઈ.શ્રી,ગૌસ્વામી સાહેબ,આગેવાનો શિક્ષણ ગણ વિદ્યાર્થી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
મારા ગામ કાજલી મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ. આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું 75 માં પ્રજાસતાક દિવસની સૌને હાર્દિક શુભકામના
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતની પુણ્યભૂમિ પર ઉષ્માભર્યું સ્વાગત છે.
શ્રી મુરલીધર વિદ્યાલય અને શ્રી જે એન્ડ જે પટેલ પ્રા. શાળાના સંયુક્ત ઉપક્રમે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ‛‛ધરોહર’’ કાર્યક્રમમાં હાજરી આપી.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર અભિનય સાથે અદ્દભુત કાર્યક્રમ રજૂ કર્યો.
સ્કૂલના બાળકોમાં અદ્ભુત પ્રતિભા રહેલી છે,જરૂર છે બસ તેને જાગૃત કરવાની.આ વિષય ઉપસ્થિત તમામ વાલીગણને સમજાવ્યો હતો તેમજ બાળકના શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃત રહેવા પ્રેર્યા હતાં.
આ કાર્યક્રમમાં મારુ સ્નેહસભર સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.
यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानम सृज्याहम।।
गीता का ज्ञान मनुष्य जीवन के मंगल और कल्याण का आधार है, जो इसके सार को आत्मसात कर लेता है। वह मोह,माया,द्वेष से मुक्त होकर ईश्वरीय तेज से भर जाता है। श्रीमद्भागवत गीता जयंती की हार्दिक शुभकामनाएं
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ,કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના આવતી કાલે 24 ડિસેમ્બર 2023, રવિવારના રોજ ગુજરાત ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો.
વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા
વેરાવળ શહેર ના ભીડીયા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સંગઠન ના પદાધિકારી નગરાલિકા ના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી અને લાભ આપવામાં આવ્યો
'नानक नाम जहाज है, चढ़ै सो उतरे पार
जो श्रद्धा कर सेंवदे, गुर पार उतारणहार'
महान समाज सुधारक धर्म और एकता के स्तंभ संत, कवि, विचारक एवं सिखों के प्रथम गुरु पूज्य #गुरुनानक देव जी के प्रकाशोत्सव पर उन्हें कोटि कोटि नमन एवं इस शुभावसर की आप सभी को हार्दिक शुभकामनाएं!!
#Gurupurab
*વિકસિત ભારત રથ સંકલ્પ યાત્રા હેઠળ 2 મહિના સુધી ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો દ્વારા નાગરિકોને અપાશે સરકારી યોજનાઓની માહિતી આ કાર્યક્રમ ના અનુસંધાને આજરોજ વેરાવળ તાલુકાના ડારી ગામ ખાતે વિકસિત ભારત રથ નું સ્વાગત કર્યું