"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..."
રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .
#remove_fixpay_in_gujarat
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
"अगर वर्ल्ड की टीम भी बना दोगे, उसे भी भारतीय टीम हरा देगी"
◆ पाकिस्तान के पूर्व क्रिकेटर शाहिद अफरीदी ने कहा
#ChampionsTrophy2025 | #INDvsNZ | #TeamIndia | टीम इंडिया | भारतीय क्रिकेट टीम
Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો.
#SupremeCourt #IndianJudiciary #GujaratiNews #GScard #GujaratSamachar
પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે થઈ જુની!
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રીપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ
લિથોટ્રીપ્સી શરુ થયાના ૪૭ દિવસમાં ૧૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ.
ખાનગી હોસ્પિટલમાં અંદાજે ₹. ૧૦થી ૧૫ હજારના ખર્ચે થતી લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ.