ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું દર્શન કરાવનાર તમામ ગુરુજનોને કોટિ-કોટિ વંદન. 🙏
ગુરુનો આશીર્વાદ જ જીવનને સફળતા, સંસ્કાર અને સેવા તરફ દોરી જાય છે.
આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.
ભારતીય જનતા પાર્ટી, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે 24×7 સેવા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
📞 હેલ્પલાઇન નંબર:
63595 41000
ભારતીય જનતા પાર્ટી કમલમ કોબા
63597 01000
63596 02000
NDA सरकार पूरी तरह से युवाओं के भविष्य के लिए, चर्चा के लिए तैयार है, हर सवाल का जवाब देने को तैयार है। लेकिन कांग्रेस, राहुल गांधी समेत पूरा विपक्ष चर्चा से भाग रहा है, क्योंकि उनको मालूम है कि जब वे सदन के पटल पर चर्चा करने आएंगे, तो उनका दोहरा चरित्र जगजाहिर हो जाएगा।
हम उनको खुली चुनौती देते हैं कि आइए, संसद के पटल पर छात्र, युवा, NEET हर विषय पर चर्चा कीजिए।
लेकिन मुझे मालूम है कि राहुल गांधी और उनका कुनबा कभी भी चर्चा के लिए सामने नहीं आएगा, क्योंकि उनका इतिहास रहा है युवाओं को भड़काने का।
एनडीए सरकार ने आज युवाओं के भविष्य को सही दिशा दी है। आज का युवा स्टार्टअप, यूनिकॉर्न, आत्मनिर्भर भारत बनाने के लिए जाना जाता है।
विपक्ष युवाओं को सिर्फ स्टोन पेल्टर के रूप में देखता है। जबकि NDA सरकार और पीएम मोदी पूरी तरह युवाओं का भविष्य सुरक्षित बनाने के लिए संकल्पित हैं।
- श्री @NitinNabin
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જિલ્લા ભાજપ ના મહામંત્રીશ્રી, નરેશભાઈ પટેલ ભાવેશભાઈ મકવાણા શૈલેષભાઈ રાજવીર અને જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખશ્રી, રાજભા ઝાલા ની ઉપસ્થિતિ મા જિલ્લા મોરચા ના પ્રમુખશ્રી ઓ અને મહામંત્રી શ્રી ઓ ની આગામી કાર્યક્રમ ની તૈયારી માટે ની બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત મહિલા મોરચાની પ્રદેશ ટીમ તથા કારોબારીમાં નિયુક્ત થયેલ તમામ બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આપ સૌ સંગઠનને વધુ સશક્ત બનાવી સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે સફળ કાર્ય કરો તેવી શુભેચ્છાઓ.
#BJPGujarat#MahilaMorcha#ViksitBharat
🧹 #સ્વચ્છતા_હી_સેવા
માનનીય વડાપ્રધાન Narendra Modiના આહ્વાનને અનુસરી દર મહિનાના પ્રથમ રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ મંડળોમાં ભાજપ મહિલા મોરચા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.સ્વચ્છતા એ સેવા પણ છે અને સંસ્કાર પણ.
#BJPMahilaMorchasurendrnagar
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કાર્યકરોના વ્યક્તિત્વ વિકાસ, વૈચારિક ઘડતર અને ટેકનોલોજી આધારિત સશક્તિકરણ માટે સતત કાર્યરત છે.
🩸વિશ્વ રકતદાન દિવસ🩸
*જીવન બચાવવા માટે ડૉકટર હોવુ જરૂરી નથી, તમારુ એક વખત નું રકતદાન 3 જિંદગી બચાવી શકે છે.
આજે સંકલ્પ કરીએ કે આપણે પોતે પણ રક્તદાન કરીએ અને બીજા લોકો ને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત અને જાગૃત કરીએ*
🩸રકતદાન એજ જીવનદાન🩸
#worldblooddonorday#blooddonation#blood
🪔 વિકસિત ભારતના સંકલ્પ સાથે ૧૨ વર્ષનું યશસ્વી નેતૃત્વ 🪔
આજરોજ ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન Narendra Modiના સફળ અને જનકલ્યાણકારી શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શંસ્કરધામ ગુરુકુળ ખાતે ૧૦૦૮ દીપમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
#12YearsOfSeva#modisarkar
શું ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે?
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન @kharge એ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને આપણું અને આપણા રાજ્યની અસ્મિતાનું અપમાન કર્યું છે તેનો હું વિરોધ નોંધાવુ છું.
તમે પણ https://t.co/x6AEPJqjeZ પર ક્લિક કરીને તમારો વિરોધ નોંધાવો.
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્રારા આયોજીત "સ્વછતા હી સેવા" સ્લોગન સાથે ની રેલી કાર્યક્રમ માં ઉપસ્થિત રહી તેમાંપૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્યશ્રી, પ્રકાશભાઈ વરમોરાનગરપાલિકાપ્રમુખશ્રી,સંગઠનપ્રમુખશ્રીસંગઠનનાહોદ્દેદારશ્રીઓ,નગરપાલિકાનાહોદ્દેદારશ્રીઓ,સુધરાઈ સભ્યો
ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા ધ્રાંગધ્રા શહેરના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા બિહારમાં જાહેર મંચ પરથી ભારતના લોકપ્રિય અને વિશ્વવિખ્યાત નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી અંગે કરાયેલ અભદ્ર અને અશોભનીય ટિપ્પણી વિરુદ્ધ તીવ્ર રોષ વ્યક્ત કરી પૂતળા દહન કરવામાં આવ્યું
આજરોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર સંગઠન અને નગરપાલિકા ના સયુંક્ત ઉપક્રમે વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી@kargilvijaydin