GPSC પાસ થયા પછી GRના કારણે PI બનતા રહી ગયેલા એક બેન ગીતા ચૌધરી અમારી ચર્ચામાં સતત આવ્યા, એમને છેક સુધી આશા હતી કે કઈંક તો ઉકેલ આવી જ જશે, પણ ઉમેદવારો હાર્યા અને રાજનીતિ જીતી, આજે પણ મુદ્દો અને એના કારણે યુવાનું ભવિષ્ય, બધું અટવાયેલું છે.
#WeWantGRsolution
સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D કરેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં.
#ResumeGujRecruits
સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા, પરિણામ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર બેદરકારીપૂર્વક વિલંબ કરી યુવાનોની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે
@vijayrupanibjp યુવાનોને બેરોજગારીના મુખમાં ધકેલવાનું બંધ કરી રાજસ્થાન સરકારની રાહે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે
#DeclareGujExams
List - બિનસચિવાલય
TET/TAT
ITI INSTRUCTOR
GPSC SELECTED ASS.PROFESSOR
MPHW
LRD MALE
વનવિભાગ, એગ્રિકલ્ચર, તલાટી.. બાકી યાદ નથી આવતી એ તમે જાતે ઉમેરી દેજો.. લાખો ઉમેદવારો એકસાથે હવે જવાબ માંગે છે, બધા એકસાથે બોલે ત્યારે તો જવાબ આપવો જ રહ્યો.