કર્મરાજ ફાઉન્ડેશન આણંદ દ્વારા સ્લમ એરિયાના બાળકોને વિવિધ વનસ્પતિનું જ્ઞાન મળે અને પ્રકૃતિને નજીકથી અનુભવી શકે તે હેતુથી સૂર્યા નર્સરી બાકરોલ ની મુલાકાત આયોજન કરાયું.
Watch here: https://t.co/rCbBfONgiP
કર્મરાજ ફાઉન્ડેશન આણંદ દ્વારા સ્લમ એરિયાના બાળકોને વિવિધ વનસ્પતિનું જ્ઞાન મળે અને પ્રકૃતિને નજીકથી અનુભવી શકે તે હેતુથી સૂર્યા નર્સરી બાકરોલ ની મુલાકાત આયોજન કરાયું. https://t.co/rCbBfONgiP
પરદેશી સોશ્યલ નેટવર્ક ને ઇન્ટરનેટ અપનાવી લેવું છે મફતમાં. પણ જરાક ક્રિસ્મસ ડેકોરેશન કે સાન્તાક્લોઝની મોજ દેખાય ત્યાં કેટલાક બુધ્ધિબુઠ્ઠા ઘોઘાઘોચૂંઓની ખાલી ખોપરીમાં સણકા ઉપડે છે. અમેરિકા જેવા દેશો તો ટિકીટ બહાર પાડે છે દિવાળી ઉપર છતાં ગોખેલા ગપ્પા ઠોક્યાં કરશે કે બીજાઓ આપણો તહેવાર ના ઉજવે તો આપણે કેમ ઉજવવો. તુલસી વિવાહ ક્યારે આવે એની તિથિ ખબર ન હોય એવા લોટાલખોટા જેમની સવાર જ ખ્રિસ્તી પાદરીના કેલેન્ડરની તારીખ સાથે પડે છે, એ એકદમ ધુપ્પલ જેવા ગપ્પા ઠોકશે તુલસીપ્રેમના ! ને આમ તો મોકો મળે તો ભણવાના નામે પણ વંડી ઠેકીને પરદેશ જતા રહેશે એટલો તો મોહ હોય છે ફોરેનનો. નાતાલ તો ચર્ચ પણ જેમણે સ્થાપ્યું નહોતું એવા પ્રેમપુરુષ ઇસુનો jnmdin છે ને એનો સંદેશ તો ભલાઈ, માનવતા અને ઉદારદિલ થવાનો છે. એમાં શું આટલી મનોરોગી એલર્જી ? આટલા બધા સમયથી એક જલસા તરીકે કિસ્મસ નોર્મલ ભારતીયો ઉજવે છે કારણ કે જીવનમાં આનંદ માટે, શણગાર માટે, બાળકોની ગમ્મત માટે કોઈ બહાનું જોઈએ. એમાં કંઈ ખ્રિસ્તી ધર્મપરિવર્તન કોઈ કરાવી નથી નાખતું. લઘુતાગ્રંથિ ને મિથ્યાભિમાનથી પીડાતા લુખ્ખેશ લપોડશંખો કીપેડ લઈને કકળાટ કર્યા કરે તો તો ભલે ધાર્મિક જડતાના અતિરેકમાં એ ટુચ્ચા સડતા. આપણે મેરી ભી ક્રિસ્મસ ને તેરી ભી ક્રિસ્મસ ! 😁🥳❄️🎉🎄🎆🎈🧑🏼🎄 ~ જય વસાવડા #JV
यदि आप IndiaAlliance के समर्थक हैं, X पर नए हैं और आपके 10 हजार या उससे कम Followers हैं। फिर मुझे फॉलो करें और इस मैसेज को रीट्वीट करें । आइए एक साथ आएं और IndiaAlliance को मजबूत बनाएं।
▪️ जिसको फॉलोबैक अभी तक नहीं मिला , कमेंट करे और जिसको मिल गया वे RT करे
Only For First 100 User
Welcome back Hemant Soren!
Court said there was no evidence against him. ED’s statements were ambiguous.
But who will hold ED accountable? Who will give back the 5 months that he lost because of this harassment?
क्या अब और कोई सबूत चाहिए भाजपाइयों द्वारा प्रश्रय प्राप्त नेताओं के नैतिक पतन का, जो बच्चों के भविष्य से खिलवाड़ करते हैं। ऐसे माता-पिता जिन्होंने भाजपा को वोट दिया है, आज न केवल पछता रहे हैं बल्कि भविष्य में कभी भी भाजपा को वोट न देने की क़सम भी खा रहे हैं।
शर्मनाक, तुरंत गिरफ़्तारी हो।
और कीजिए मंदीर, मस्जिद, मटन और मंगलसूत्र की चर्चा.
टैक्स का पैसा कहाँ लगाया? GST कहाँ गया? शिक्षा में कितना खर्च हुआ? कितने टॉप क्लास सरकारी स्कूल बने? अस्पताल में कितने नए डॉक्टर आए? ये सवाल तो अमरीका वाले पूछने आयेंगे!
जागो यार...
ગર્ભવતી મહિલા ઉમેદવાર સાથે પોલીસનું આવું વર્તન? જયારે પોલીસ પર બૂટલેગરો તૂટી પડે છે ત્યારે તમારું બળ ક્યા જાય છે? એક પ્રશ્ન પૂછવા આવતા ઉમેદવારો સાથે આતંકવાદી જેવું વર્તન કેમ?
@GujaratPolice@sanghaviharsh આ વીડિયો જોઇ ને જવાબ મળે એવી આશા
#tettatexamgujarat#gyansahayak