આજે #LRD મા મહિલા સમક્ક્ષ 2485 જગ્યા માટે #LRD_MALE ના ઉમેદવારો ધરણા કરશે.
સામાજીક આગેવાનો ને પણ બોલાવેલ છે આજે ખ્યાલ આવશે કેટલા આગેવાનો અને ઉમેદવારો સાથે છે કેમ કે સાચા યોધ્ધાઓ તો મેદાનમા જ લડે બાકી ઘેર બેઠા તો બધા કહે અમે સાથે છીએ.
#LRD_MALE_મેદાને
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ઉમેદવાર
ફરી #LRD ઉમેદવાર #ગાંધીનગર ધ્રુજવશે,તમામ #જૂના_આગેવાનો અને પુરુષ ઉમેદવારો પોતાની વાજબી માંગણી રાખવા સત્યાગ્રહ છાવણી હાજર રહશે(૦૧/૦૮/૨૦૨૨)
સરકાર યોગ્ય નિર્ણય કરે અને જરૂરિયાતમંદ હકદાર લોકોને ન્યાય આપે
ઉમેદવારો એક થઈને આગળ આવશે તો નિરાકરણ શકય