@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@AhmedabadPolice
માનસિક ત્રાસ આપતા અસામાજીક તત્વ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા છેલ્લા 12 કલાક થી દાણીલીમડા પોલીસ સ્ટેશન બહાર પ્રજા ના જ પ્રતિનિધિ ને જો સનઘર્ષ કરવો પડે તો સામાન્ય પ્રજા ને ગુજરાત પોલીસ શુ રક્ષણ આપશે ?