નૂતન વર્ષના પ્રારંભે ગુજરાત ને મળી સોગાત!
લાંબા સમયથી જેની માંગ ઉઠી હતી એ દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત ને જોડતી વલસાડ - વડનગર ટ્રેન ને મંજૂરી આપવામાં આવી છે.
આ ટ્રેન દરરોજ કાર્યરત રહેશે અને નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સ્ટોપ રહેશે.

@drmbct Kindly extend 09085 Borivali Valsad memu to surat.This train already running before Covid.
It's necessary for students travel valsad/bilimora/navsari to surat.