જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાથી શું સરકાર પર મોટો બોજો આવી શકે ? શું ops હવે લાગુ થાય તો સરકારો 5 વરસ પાછળ જતી રહે..! શું જે રાજ્યો માં ops અપાયું છે ત્યાની હાલત કફોડી છે ..શું એક કર્મચારી સરકારમાં ૩૦-૩૫-૪૦ વરસ કામ કરે છે તો એને એનું વળતર ops કેમ નહીં …પેહલા તો પેન્શન અપાતું હતું તો હવે કેમ નહીં ..શું લોકસભાના ઇલેક્શનમાં ops મોટો મુદ્દો રેહશે …
મતદાન એટલે લોકશાહી માતના પૂજાનું પ્રથમ પુષ્પ.
મતદાન એટલે દેશ પ્રેમ વ્યક્ત કરવાની વિવિધ ફરજો પૈકીની પ્રથમ ફરજ.
ચાલો સાથે મળીને સૌ 100% મતદાન કરીએ.@CEOGujarat@CollectorAmr@SdmSavarkundla@ddoamreli
ચાલો સાંભળીએ મતદાન જાગૃતિના દુહા.