ફક્ત ખાંસી જ ટીબીનું લક્ષણ નથી ટીબીના નીચે મુજબના લક્ષણો પણ હોઇ શકે છે.ગળફા વાળી ખાંસી ગળફામાં લોહી આવવું થાક લાગવો છાતીમાં દુ:ખાવો તાવ આવવો ભૂખ ના લાગવી રાતે પરસેવો થવો વજનમાં ઘટાડો થવો ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે
#tbmuktbharat@NtepGuj
HPV રસીકરણ અભિયાન
આજ સુધીમાં આપણા રાજ્યની 4,00,000 થી પણ વધુ દીકરીઓને આ જીવલેણ કેન્સર સામે રક્ષણ આપતી રસી સફળતાપૂર્વક આપવામાં આવી છે. અત્યાર સુધી આ રસીકરણના કારણે ગંભીર આડઅસરનો એકપણ કિસ્સો નોંધાયો નથી, જે આ રસીની સુરક્ષા અને આપણી આરોગ્ય ટીમની સજ્જતા દર્શાવે છે.
#HPVvaccine
HPV વેક્સિન સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે.
ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ.
અફવા નહીં - હકીકત અપનાવીએ.@infobanaskantha@OfficerIec#CDHOBK
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ. @CMOGuj
પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજી પુરવઠા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.જિલ્લામાં કાર્યરત ૩૭ ગેસ એજન્સીઓ દ્વારા ગેસ સપ્લાય સંપૂર્ણપણે સુચારૂ છે.નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને જરૂરીયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે.@CMOGuj@InfoGujarat
સર્વાઇકલ કેન્સર વિરોધી રસી (HPV VACCINE) વિશે સમજ. સર્વાઇકલ કેન્સર થી રક્ષણ માટે HPV રસી મુકાવવા માટે નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોય અને ૧૫ વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવી તમામ દીકરીઓની નોંધણી આજે જ કરાવો @MoHFW_GUJARAT@OfficerIec@infobanaskantha#CDHOBK
સર્વાઇકલ કેન્સર થી રક્ષણ માટે HPV રસી મુકાવવા માટે નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોય અને ૧૫ વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવી તમામ દીકરીઓની નોંધણી આજે જ કરાવો... @ArogyaSamachar @HealthBulletin@MoHFW_GUJARAT@infobanaskantha@OfficerIec#CDHOBK
સર્વાઇકલ કેન્સર થી રક્ષણ માટે HPV રસી મુકાવવા માટે નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોય અને ૧૫ વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવી તમામ દીકરીઓની નોંધણી આજે જ કરાવો...
@infobanaskantha@NHMGujarat@OfficerIec#CDHOBK
જાગૃતિ એ જ સાચું સુરક્ષા કવચ છે!
ચાલો આપણે સાથે મળીને કેન્સર સામે લડવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કરીએ.
સમયસર તપાસ એ જ જીવન બચાવવાની ચાવી છે.
ડૉ.પ્રણવ આર.મોદી એમ.ઓ.પ્રા.આ.કે.જડીયાલી બનાસકાંઠા જિલ્લો@NHMGujarat@HealthBulletin@OfficerIec@infobanaskantha#CDHOBK