🤰 ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્યની દેખરેખ માટે અલ્ટ્રાસાઉન્ડ (USG) તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સરકાર દ્વારા ગર્ભવતી માતાઓને આ જરૂરી તપાસ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી દરેક માતાને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે.
@CMOGuj@prafulpbjp@HealthDeptGuj
આજે PHC કમોડી ખાતે 12 થી વધુ સગર્ભા માતાઓની ANC તપાસ, જરૂરી લેબ ટેસ્ટ અને આયર્ન સુક્રોઝ સારવાર કરવામાં આવી. ત્યારબાદ ડોડાણા ગામના મમતા સેશનની મુલાકાત લઈ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું તેમજ આરોગ્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj@prafulpbjp@HealthDeptGuj@infovavtharad
આજે PHC કમોડી ખાતે Severe Anemia ધરાવતી ગર્ભવતી માતાની મુલાકાત લેવામાં આવી. જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ Iron Sucrose સારવાર શરૂ કરવામાં આવી. માતા અને બાળકના આરોગ્ય માટે સમયસર નિદાન અને સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે.
@prafulpbjp@HealthDeptGuj@CMOGuj@NHMGujarat
PMSMAના 10 વર્ષની ઉજવણીના અવસર પર આજે અમારી ટીમ@phckamodibk દ્વારા ગર્ભવતી મહિલાઓનું ગાયનેકોલોજિસ્ટ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું. જરૂરી લેબ ટેસ્ટ કરવામાં આવ્યા અને FHS ચેક કરવામાં આવ્યું. દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું.
@prafulpbjp@CMOGuj@ThoLakhani0108@infovavtharad
આજે PHC Matu ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરવામાં આવી. ASHA બહેનો તથા ગામના લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃતિ આપવામાં આવી.
ડેન્ગ્યુના લક્ષણો, બચાવના ઉપાયો, મચ્છરના પ્રજનન સ્થળો નાશ કરવા તથા ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર સમજ આપવામાં આવી.
@prafulpbjp@CMOGuj
PHC Kamodi ખાતે નાણી ગામ ની 5 મહિનાની Pregnancy ધરાવતી મહિલા ગંભીર એનિમિયા સાથે આવી હતી, જ્યાં Hb માત્ર 4 g/dL હતું. યોગ્ય સારવાર, Iron Sucrose અને સતત follow-up દ્વારા આજે Hb 10 g/dL સુધી પહોંચ્યું.
@CMOGuj@prafulpbjp@CollectorVT@ThoLakhani0108@HealthDeptGuj
આજે શનિવારની નિયમિત ASHA મિટિંગ PHC ખાતે સફળતાપૂર્વક યોજાઈ, જેમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમો અને સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
તમામ સ્ટાફનું BMI ચેકિંગ કરવામાં આવ્યું, જેથી દરેક આરોગ્ય કર્મચારી પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને.
@CMOGuj@prafulpbjp@HealthDeptGuj
“આજે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત અનેક દર્દીઓના X-ray ચેક કરવામાં આવ્યા.
સમયસર નિદાન જ સારવારની પ્રથમ કડી છે.
ચાલો સાથે મળીને ટીબી મુક્ત ભારત તરફ આગળ વધીએ. 🇮🇳”
@CMOGuj@prafulpbjp@NtepGuj@HealthDeptGuj
આજે કમોડા અને ધુન્સોલ ગામે મમતા સેશનની મુલાકાત લીધી. સાથે જ કિશોરીઓને HPV અંગે સમજણ આપી અને આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો. અંતમાં PHC ખાતે ડેરી કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય સેવા માટે સતત પ્રતિબદ્ધ
@CMOGuj@prafulpbjp@ThoLakhani0108@CDHOBanaskantha