૧૧-ઓકટોબર,આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર-કાસીન્દ્રાના તમામ AAM ખાતે ઉજવણી કરી જેમાં
તરુણીઓને શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે જાગૃતિ અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું
#International Day Of The Girl Child-સશક્તિકરણ શિક્ષણ અને જાતિ સમાનતાની ઉજવણી.
દસક્રોઈ તાલુકાના ભાત મુકામે માન. ધારાસભ્યશ્રી દસક્રોઈની ઉપસ્થિતિમાં #SevaSetu ના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. #સેવાસેતુ ની સાથે સાથે #એક_પેડ_માં_કે_નામ તથા #SwachhataHiSeva ની શરૂઆત કરવામાં આવી.
નાગરિકોને મળવાપાત્ર લાભ ઉપલબ્ધ કરાવવા માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.