Ground visits matter. Verifying field records and maps on site, and directly listening to villagers’ concerns, is at the heart of revenue administration. Did this with the Revenue Dept team and Sabarkantha district officers at Tajpur village, Prantij taluka, yesterday.
વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
V poor exp with Adani One cab service (Booking ID: 25052615130018198675).
Driver unreachable, wrong number shared.
Support promised refund but no action even after multiple f-ups.
Lost trust. Pl refund my hard-earned money.
@gautam_adani@AdaniOneCare#AdaniOne@AdaniOnline
20/2 થી 31/3 સુધી સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ
રાજ્યના 30 કે તેથી વધુ વયની વસ્તીનું #NCD -બિનસંચારી રોગો અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ કેન્સર (ઓરલ,બ્રેસ્ટ અને સર્વાઇકલ)નું રાજ્યના આયુષ્માન આરો.મંદિર,NCD ક્લિનિક,આરોગ્ય ફેસીલીટી ખાતે સ્ક્રિનિંગ,નિદાન,સારવાર કરાશે
20/2 થી 31/3 સુધી સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ.
રાજ્યના 30 કે તેથી વધુ વયની વસ્તીનું NCD-બિન સંચારી રોગો અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ કેન્સર (ઓરલ,બ્રેસ્ટ અને સર્વાઇકલ) નું રાજ્યના આયુષ્માન આરો.મંદિર,NCD ક્લિનિક,આરોગ્ય ફેસીલીટી ખાતે સ્ક્રિનિંગ,નિદાન,સારવાર કરાશે