NextGen GST રિફોર્મ એટલે સામાન્ય માણસને મોટી આર્થિક રાહત!
મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિ કોનેGST ઘટવાથી હવે વધુ બચત થઈ રહી છે. આજે સૌ કોઈ
આ GST બચત ઉત્સવના પ્રણેતા મોદીજીનો આભાર વ્યક્ત કરીને આપી રહ્યા છે આશીર્વાદ.
#PostCardToPM
#जिवेत_शरद_शतम् ||
વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતા પુત્ર, ભારતના સર્વાંગી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સતત કાર્યરત તથા કરોડો કાર્યકર્તાઓના #પ્રેરણાસ્ત્રોત એવા માનનીય #વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#जिवेत_शरद_शतम् ||
વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતા પુત્ર, ભારતના સર્વાંગી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સતત કાર્યરત તથા કરોડો કાર્યકર્તાઓના #પ્રેરણાસ્ત્રોત એવા માનનીય #વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ @narendramodi