#4200Gujarat#4200Gujarat17
*4200 ગ્રેડ પે ની લડત માં સાથ આપનાર તમામ* *ધારાસભ્યો...સંસદસભ્યો.*સામાજિક સંગઠન અને અન્ય સંસ્થા અને જે પણ લોકો એ શિક્ષકો ના હક માટે સાથ અને સહકાર આપ્યો છે*
*એ તમામ ને ગુજરાત ના તમામ શિક્ષકો વતી અભિનંદન*
*સાથ સહકાર આપવા બદલ તમામ નો ખુબ ખુબ આભાર
સ્થગિત ..મોકૂફ..રદ.. ગાડી અહીં અટવાઈ છે..સત્વરે આ બાબતો નું નિરાકરણ જરૂરી છે..આંદોલન સ્થગિત કરવું કે રદ કરવું..સંઘ અને સરકાર કક્ષા એ આ શબ્દો નું ચોક્ક્સ અર્થઘટન જરૂરી છે.
#4200Gujarat