આધુનિક રેલવે કનેક્ટિવિટી તરફ વધુ એક કદમ!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે ₹30,766 કરોડથી વધુના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
ખુશહાલ બનશે આપણું ગુજરાત!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જેનાથી જનસુવિધા વધુ ઉત્તમ બનશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
આજરોજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ જગાપુરા ગામ ખાતે ક્ષયરોગ (TB) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હેન્ડહેલ્ડ X-Ray કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
🩻 કેમ્પ દરમિયાન વનરેબલ (Vulnerable) લાભાર્થીઓના કુલ 152 છાતીના X-Ray કરવામાં આવ્યા.
@CDHOMeh
📢 આજરોજ જગાપુરા ગામ તથા સીમ વિસ્તારમાં હેન્ડહેલ્ડ X-Ray કેમ્પ અંગે જનજાગૃતિ કામગીરી કરવામાં આવી.
ક્ષયરોગ (TB) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વનરેબલ (Vulnerable) લાભાર્થીઓને હેન્ડહેલ્ડ X-Ray કેમ્પમાં હાજર રહી છાતીનો X-Ray કરાવવા માટે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CDHOMeh
પલ્સ પોલીયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડાના જગાપુર ગામ ખાતે પોલિયો બુથનું માનનીય જિલ્લા પંચાયત સભ્ય સુંઢિયા સીટના શ્રી ઠાકોર ઉદાજી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું
@CDHOMeh@irushikeshpatel@prafulpbjp@Thovadnagarmeh@NHMGujarat
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
*આજરોજ તા-22/05/26 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડા ના નવાપર વિસ્તારમાં આજરોજ camp કરવામા આવ્યો.*
*➡️ NP-NCD પ્રોગ્રામ અંતર્ગત 30 વર્ષ થી ઉપર ની ઉંમર ના લોકો નું સ્ક્રીનીગ કરવા માં આવ્યું.અને Blood preesure અને RBS ચેક કરવા માં આવ્યું
@CDHOMeh@irushikeshpatel@prafulpbjp