@JayDwarikadhish આજથી ૫ વર્ષ પહેલાં ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજને મળવા ગયો હતો એમની સામે મારી વેદનાઓ વ્યક્ત કરી તો એવું લાગ્યું કે એ પણ ઉદાસ થઇ ને રડતાં હોય અને પછી હસતાં મુખે મને કહ્યું કે " તું ચિંતા ના કર હું બેઠો છું ને.. " અને એ પછી આજ સુધી ક્યારેય હું ઉદાસ નથી થયો.. એ ક્ષણ....
@sadhanasavaliya જય શ્રી સ્વામિનારાયણ🙏🏻
ખુબ ખુબ શુભકામના સાથે જન્મ દિવસના વધામણા.
આજનો આ દિવસ આનંદમયી બની રહે એજ અભ્યર્થના સહ.
Happy Birthday the most Strong & Brightest person...🎂🎉🎁🌹💐🎊
સતમ જીવેમ શરદ :
દીર્ઘાયુ ભવ :
દીર્ઘાયુષ્યમાંન ભવ :
ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ
શ્રીહરિકૃપા પ્રાપ્તિ રસ્તુ
શ્રી સ્વામિનારાયણ મંદિર (બહેનોનું) ખેડા.
મહાપૂજા દર્શન.
પ.પૂ.ધ.ધુ઼ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના હસ્તે હોમાત્મક યજ્ઞ પુર્ણાહુતી ના દિવ્ય દર્શન 🙏🏻🙏🏻🙇🙇