@MIHIRPANCHn9p1@VtvGujarati મચ્છર જ બોલાય છે ભાઈ.. એમાં શરમ શી? થ્રી ઇડિયટમાં રણછોડદાસ ચાંચડ ને પણ ચાંચડ કહયો.. વિનુ માંકડ પણ એક મહાન ક્રિકેટર થઈ ગયા..
@StarryCrusader9 ભારત પહેલા હોં ભાઈ... યશ ખાટવાય કંઇ સામે દોડીને ના જવાય... ભલે ને ગાળું દેતા... કામ પણ તો એવા છે આપણી ગુજરાતી કોમ્યુનિટીનાં... એરપોર્ટ પર ગરબા, ચાલુ પ્લેનએ થેપલા ખોલીને દહમી સીટે બેઠેલા મોટા બાપા ને પાસ કરવા.. વિદેશમાં માવાની પિચકારીઓ મારવા ખૂણા શોધવા..બરાડા પાડીને વાતુ કરવી.
@nextgreat_novel@n1k5h3r3@varunx18 Exactly... This is a lake not a river. Old bed of sabarmati river is enclosed by barrages both upstream and downstream and then clean Narmada Canal water is fed from upstream