જય જગન્નાથ
ભગવાન સૌ દેશ વાસીઓ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ બનાવી રાખે ! પોતાના હૃદયના ખુણે દબાવીને બેસેલા દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે એજ આ રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજી ને પ્રાર્થના !
@narendramodi@JagannathaDhaam#TrueStoryOfJagannath#HappyRathYatra
@airtelindia@Airtel_Presence@airtelmalawi
Kindly note, I am forced to put this post here, as I am not getting any response or solution from other ways. Struggling with wifi issues since I have taken the connection. Let me know your choice, either permanent solution or refund.
@AMC_Complaints See the registration number,
Location - Puja Farm, Narol Aslali Highway
Re - Bumpers & crossing not available in residential area.
Approx.30+ societys available in this location.
Dangerous to cross this way from Pooja Farm.
@AMC_Complaints Location - Puja Farm Narol - Lambha
No Bump on this road
No cross road Circle
The area is full residential. It's dangerous to cross this way.
તમે ક્યારેય પોલીસ સ્ટેશન ગયા છો ? ત્યા આરોપીને ક્યા બેસાડાય છે એ જોયુ છે ?
ઇસ્કોન બ્રીજ પર ૧૦ નાગરિકોના મોતના આરોપી તથ્ય પટેલના પપ્પા પ્રજ્ઞેશ પટેલને પોલીસે ખુરશીમા બેસાડ્યો છે.
આ એ જ માલેતુજાર શખ્સ છે કે જેની સામે જમીન, સ્ત્રી સંબંધિત ગુના હોવા છતાંય પોલીસ સામે પગ પર પગ ચઢાવી...
ઉંચ્છા ફાર્મ હાઉસ ખાતે #હેડ_ક્લાર્ક પેપર લિકજ ઘટના ને એક વર્ષ પૂર્ણ.
તે સમય ના તત્કાલીન મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું👇
કોઈ ચમરબંધી ને છોડીશું નહી,
આરોપીઓ ને કડક સજા કરીશું
ફાસ્ટ્રેક કોર્ટ માં ચુ��ાદો ચાલશે.
એક મહિ��ા ની અંદર સજા થશે !
દાખલો બેસાડિશુ.
☝️શું આવું કંઈ થયું ?