આજ રોજ ઘટક વિજાપુર સેજો ખરોડ માં આંગણવાડી કેન્દ્રોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ જેમાં સ્ટોક,ગરમ નાસ્તો તથા બાંધકામની સ્થિતિ તપાસવામા,અને વરસાદની ઋતુમા ધ્યાને રાખવાના મુદા સમજાવેલ છે,તેમજ આંગણવાડી બાંધકામ સ્થળ તપાસ કરવામાં આવી
#ICDS_Mehsana@Poshan_Mehsana
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ ની થીમ " Ending Plastic Pollution Globally" અંતર્ગત વિજાપુર ઘટક ના ખરોડ 1 સેજા માં ઉજવણી કરવામાં આવી.જેમાં પર્યાવરણ જાગૃતિ અંગેની સમજ ��ને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા બાબતે જાગૃતતા લાવવા માટે સમજણ આપવામાં આવી
૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ (NVD-૨૦૨૫) ની થીમ છે "મતદાન કરતાં વધુ મહત્વનું કંઈ નથી, હું ચોક્કસ મતદાન કરીશ." ચાલો આપણે સૌ મજબુત, સ્થિતિસ્થાપક લોકશાહીના નિર્માણ માટે કાર્યક્ષમ,અને પારદર્શક ચૂંટણીઓમાં ભાગ લઈએ. #NationalVotersDay#Mehsana#Constitution#Democracy@CollectorMeh
૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ (NVD-૨૦૨૫) ની થીમ છે "મતદાન કરતાં વધુ મહત્વનું કંઈ નથી, હું ચોક્કસ મતદાન કરીશ." ચાલો આપણે સૌ મજબુત, સ્થિતિસ્થાપક લોકશાહીના નિર્માણ માટે કાર્યક્ષમ,અને પારદર્શક ચૂંટણીઓમાં ભાગ લઈએ. #NationalVotersDay#Mehsana#Constitution#Democracy@CollectorMeh
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેસાણા જીલ્લા હસ્તકના હયાત ૨૪.૫૦૦ કિ.મી. લંબાઈના વિસનગર વિજાપુર રોડને ૭ મીટર પહોળાઈમાંથી ચારમાર્ગીય રસ્તો બનાવવાની કામગીરી માટે રૂ. ૧૩૬.૧૬ કરોડ ફાળવવાની મંજૂરી આપવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલ નિર્ણયથી સમગ્ર રાજ્ય તથા ઉત્તર ગુજરાત તરફના વાહનવ્યવહારને સારી સુવિધા અને લાભ મળશે.
#TeamMehsana
@CMOGuj@Bhupendrapbjp@revenuegujarat@infomahesanagog
જિલ્લા આયોજન કચેરી ખાતેથી બી.એસ.એફ. અંબાસણને એમ્બ્યુલન્સ ખરીદી માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સની ખરીદી કરી આજ રોજ બી.એસ.એફ. અંબાસણને સુપ્રત કરી.
@CMOGuj@revenuegujarat
મહેસાણા -૨ ઘટકના ખેરવા સેજામાં *પોષણ ઉત્સવ-૨૦૨૪*ની ઉજવણી કરવામાં આવી જેમાં સદસ્ય શ્રી જિલ્લા પંચાયતની પ્રેરક ઉપસ્થતિમાં THR&મિલેટ વાનગી હરીફાઈ સ્પર્ધામા વિજેતાને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહિત ઇનામો આપવામા આવ્યા.
#PoshanUtsav2024#Mehsana#ICDS_Mehsana@Poshan_Mehsana@ddo_mehsana