આજ રોજ અમદાવાદ રથયાત્રા દરમ્યાન દરિયાપુર કડીયાનાકા પાસે બનેલ ઘટના માં પી.ટી.સી.નાં તાલીમાર્થી એ.એસ.આઇ. શાર્દુલ ગણપતભાઈ તથા ભાર્ગવભાઈ રાજેશભાઈ નાઓ એ ઉત્તમ કામગીરી કરી ઘણા લોકો નો જીવ બચાવવા ની કામગીરી કરેલ છે
@sanghaviharsh@GujaratPolice#JagannathRathYatra_2023#Ahmedabad
આજરોજ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર્સ, ગોધરા ખાતે સેરેમોનિયલ પરેડ ર��ખવામાં આવેલ તેમજ પોલીસ અધિક્ષકશ્રી,ગોધરા દ્વારા લાઇન વિઝીટ કરી પોલીસ પરિવારના સભ્યોની મુલાકાત કરવામાં આવી.
#PanchmahalPolice
@dgpgujarat
@sanghaviharsh
Poora deekhn banta hai , but from 4:25 mins is very special stuff. May you heal and get well soon @RishabhPant17, till then just rest and enjoy your batting videos https://t.co/Oc3FR5PZXQ
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
Sad to learn about demise of Lok rakshak Sailesh Bhema pagi Godhara A div ps in a road accident.May almighty God give strength to the family to bear this loss.Gujarat police stands by the family in this moment of sorrow.may his soul rest in peace.🙏🏻
હું કોન્સ્ટેબલ કુલ��ીપસિંહ અને એમના પરિવારને શ્રદ્ધાંજલિ અર્પું છું!
હું તમામ પોલીસ કર્મચારીઓને કહેવા માંગુ છું કે કોઈ નિરાશ ન થશો, 'આપ'ની સરકાર બનતા સૌથી પહેલા તમારો ગ્રેડ-પે વધારવામાં આવશે!
आज Armed Forces Preparatory School का उद्घाटन किया। पूरा स्कूल देखा। क्या शानदार स्कूल बना है। देश के बेस्ट प्राइवेट स्कूल से भी बेहतर। शानदार classes, hostels, मेस आदि। सबको यहाँ बिल्कुल मुफ़्त शिक्षा। सब कुछ मुफ़्त। बच्चे खूब उत्साहित हैं।
આમ આદમી પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે સરહદ પર શહીદ થનારા જવાનોના પરિવારોની જેમ જ સેવા દરમિયાન જીવ ગુમાવનારા ગુજરાત પોલીસકર્મીના પરિવારોને પણ રૂપિયા 1 કરોડ સન્માન રાશિ આપવામાં આવે.
માનનીય ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ.. તમે ગુજરાત પોલીસ ને ૫૫૦ કરોડ રૂપિયાનું જે પેકેજ આપ્યુ છે તેનો કોઈ ઠરાવ કે પરિપત્ર કરવાના છો કે પછી કોરોના કાળમાં આપેલ 20 હજાર કરોડ જેવું જ કરવાની ગણતરી છે કે શું?? @sanghaviharsh@CMOGuj@BJP4Gujarat@CRPaatil@tv9gujarati