ઉમેદવારો ના ભવિષ્ય બરબાદ કરનારા નિર્ણયો લેતા પહેલા મંત્રીઓ એ એક વાર Tet-Tat ,તથા અન્ય સરકારી ભરતીઓની કોઈ એકાદ પરીક્ષા પાસ કરવી જોઈએ...જો કોઈ મંત્રી જાતે અનુભવ કરશે તો કયારેય આવા નીચલી કક્ષાના નિર્ણયો નહિ કરે .
જ્ઞાન સહાયક રદ્દ કરી શિક્ષકો ની મોટી ભરતી કરો
@kuberdindor@CMOGuj
ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પાના નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ?
@CMOGuj@kuberdindor#GUJ_WANT_GOV_TEACHERS#GUJ_WANT_GOV_JOB