ભારતની પ્રથમ મહિલા ડૉકટર આનંદી ગોપાલ જોશી જેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો ..
શિક્ષણ: M.D.
શુક્ર ગ્રહ પર આવેલા એક ખાડાનું નામ આનંદી ગોપાલ જોશી રાખવામાં આવ્યુ હતું.(જોશી ક્રેટર)
દૂરદર્શન પર 'આનંદી ગોપાલ' નામની TV સિરિયલ આવતી..
@sanghaviharsh@VARUNSINH_
@ModasiyaRv
20થી28 નવેમ્બર દરમિયાન ગોવામાં #IFFI યોજાશે
આ #IFFI52 માં ભારતીય પેનોરમા વિભાગ માટે પસંદગી કરાયેલ ફિલ્મોની કરાઈ જાહેરાત
ભારતીય પેનોરમા વિભાગ માટે પસંદગી કરાયેલ વિશેષ 25 ફિલ્મો પૈકી એક ગુજરાતી ફિલ્મ છે '21મું ટિફિન' જેના ડાયરેક્ટર છે @VijaygiriBava#GPSC#UPSC
▶️ગુજરાતી ફિલ્મના વરિષ્ઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઇના કાંદિવલીમાં નિધન
▶️રામાયણમાં રાવણના પાત્રની સાથે અનેક નાટકો અને ટીવી સિરીયલમાં કામ કર્યુ હતું
#arvindtrivedi#Gujarat#GPSC
💵 Currency Chest
કરન્સી ચેસ્ટ એવી જગ્યાઓ છે જ્યાં #RBI બેંકો અને એટીએમ પર મોકલવામાં આવતા નાણાં રાખે છે, currency Chest વિવિધ બેંકોમાં સ્થિત છે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત છે
#GPSC#UPSC#currentaffairs#RBI
નગર અને નદી
મોહે-જો-દડો : સિંધુ નદી
લોથલ : ભોગાવો નદી
હડપ્પા : રાવી નદી
રોપડ : સતલજ નદી
આલમગીરપુર : હિંડન નદી
કાલીબંગા : ધગ્ગર નદી
ચાન્હૂ દડો : સિંધુ નદી
કોટદીજી : સિંધુ નદી
માંડા : ચિનાબ નદી
દેશલપુર : ભાદર નદી
સુત્કાંગડોર : દાશક નદી
રંગપુર : ભાદર નદી
રોઝડી : ભાદર નદી
#GPSC