મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યો સાથે ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલની મૂલાકાત લઈને ત્યાંની ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત દરમિયાન ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુ થોટાએ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, ક્લાઈમેટ એન્ડ સોઈલ માટે AIના ઉપયોગ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવા બાબતે ઉત્સુક્તા દર્શાવી હતી. આ ઉપરાંત, તેમણે ડેટા સિક્યુરિટી માટે ગુગલ વર્કપ્લેસ સુવેરિન AIના ઉપયોગ માટે પણ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશન સાથે વિચાર વિમર્શ કર્યા હતા.
તાલુકા પંચાયત કડી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી.આ અવસરે અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ તથા નાગરિકો તેમજ નાના ભૂલકાંઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ છવાયો.જય હિંદ 🇮🇳 |વંદે માતરમ્ 🇮🇳#IndependenceDay#HarGharTiranga
બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
કોલાદ ગ્રામ પંચાયત
રવિવાર તથા આજ રોજ સોમવાર એમ સતત 2 દિવસ 11 કલાક jcb તથા ટ્રેક્ટર વડે વરસાદી પાણી ન નિકાલ ની કામગીરી સરપંચશ્રી અમો તલાટી કમ મંત્રી અને પંચાયત સદસ્ય તથા ગામ લોકો ને સાથે રાખી ત્વરિત કામગીરી કરવામાં આવી ભારત માતા કી જય
#tdokadi