શ્રી સિકોતર માતા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત..
માનવ સેવા એજ પ્રભુ સેવા
- પાટણ જિલ્લામાં ગમે તે જગ્યાએ ગાયોને ઘાસ ચારા ની અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ની મેડિકલ ની વ્યવસ્થા કરવામાં આવે છે.... ( ગૌ શાળા માં ઘાસ ચારા ની તકલીફો હોય તો એ પણ અમારી સંસ્થા નો સંપર્ક કરવો )
8401414840
શ્રી સિકોતર માતા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત.
દાન આપવા માટે - આ GPAY & PHONE PAY NO. 840 14 14 840 નંબર પર દાન સ્વીકારવા માં આવે છે.
અમે નવી ઉંચાઈઓ સાથે જીવનમાં ખુશીઓ લાવવા માટે અમારો ઉદ્દેશ ગુજરાત ના કોઈ પણ ખૂણા માં અમે અમારી સેવા ટ્રસ્ટ દ્વારા સેવા ના કાર્યક્રમ ચાલુ થઈ ગયા છે.
શ્રી સિકોતર માતા સેવા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા ને ભોજન ની વ્યવસ્થા કરશે …. પાટણ જિલ્લા માં …
દાન કરવા માટે નંબર :_ 840 1414 840
જય શ્રી સિકોતર માં આપ સોની રક્ષા કરે
શ્રી સિકોતર માતા સેવા ટ્રસ્ટ દ્રારા ગ્રુરુ પુર્ણીમાં ના દિવસે ભોજન પ્રસાદી નું આયોજન કરવા માં આવ્યું ભૂખ્યા ને ભોજન
દર રવિવાર અને પૂનમ ના દિવસે ભુવાજી શ્રી માનસિંહભાઈ ચૌધરી માતાજી ની ગાદી એ બેસવા ના છે… દરેક ભાવી ભક્તો ને ભાવ ભર્યું આમંત્રણ છે.
દાન આપવા માટે - +918401414840
જય શ્રી સિકોતર માં
શ્રી સિકોતર માતા સેવા ટ્રસ્ટ
- ભૂખ્યા ને ભોજન -
દર રવિવાર અને પૂનમ ના દિવસે ભુવાજી શ્રી માનસિંહભાઈ ચૌધરી માતાજી ની ગાદી એ બેસવા ના છે… દરેક ભાવી ભક્તો ને ભાવ ભર્યું આમંત્રણ છે.
દાન આપવા માટે … +918401414840
#sikotardhamvadhasar#jaysikotarmaa🙏🚩
Dham Dhokar Chale Jivtar Nu Gadu || Rahul Aanjana || New Gujarati latest Song || #PriyanshDigital
https://t.co/YWpKXSEfBz
Watch this bhakti song mp3 of Rahul Aanjana Dham Dhokar Chale Jivtar Nu Gadu the emotion of selflessness in love.
https://t.co/Jxs9eqvIsX
#Rahulaanjana
भारतीय नृत्य कला को विश्वभर में विशिष्ट पहचान दिलाने वाले पंडित बिरजू महाराज जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना संपूर्ण कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!