Didn't expected this irresponsible behavior of higher authorities!
In this pandemic the doctors are loosing their lives and our govt is putting interns and clg stdnts on duty, and forcing them to do day and night duty continuous. Is it ohk to risk thousands of students life!!!
@dineshdasa1@dineshdasa1@GPSC_OFFICIAL
What about
Advt no-41/2020-21(GWSSB civil engineering)
Exam date 11 april 2021... their center at ahemdabad . Give center near district or in zone.
#GPSCExams
Important day for the final year UG PG students we are expecting that Hon'ble SC will pass order in the larger interest of the students who are struggling a lot due to this pandemic situation .
Prayers and
My best wishes
#StudentsInSCForJustice
@GujaratUnion_ @RahulKapoorSA @navin_sheth@anubha1812 @nidhiindiatv @VtvGujarati Really shameful!! Highly incompetent @GTUoffice!
Agar jawab dene hee nai.. To kyu bethe ho uni. Kholke..!! GTU is best at doing nothing for students!! Students ki to bilkul nai padi hai!! @VtvGujarati @nidhiindiatv
બુદ્ધિ હિન સરકાર જવાબ આપે - શૂ ડેન્ટલના વિધાર્થીઓ પાસે દિવ્યશક્તી છે કે એમને કોરોના નહી થાય ? ! @NSUIGujaratની માગણી છે કે ગુજરાત યુનિવર્સિટી તત્કાલ ડેન્ટલની પરીક્ષાઓ સ્થગિત કરે તેમજ યુ ટનઁ માટે જાણીતા શિક્ષણમંત્રી ડેન્ટલ માટે પણ એક યુ ટનઁ લે એવી આપેક્ષા. #PostponeDentalexams
"Happy doctors day"
બસ આ જ જોવાનું રહી ગયું તું !!
જે તબીબો અત્યારે કોરોના વોરિયર્સ થઈ ને દેશ ની સેવા કરી રહ્યા છે એમની જોડે આવો અન્યાય !!
ખૂબ ખૂબ આભાર 🙏
@gujuni1949@prof_himanshu#Postponedentalexams
અમને તો લોકલ સેન્ટર પણ ફાળવવા માં નથી આવ્યા !! કહી દીધું છે કે તમારી કૉલેજ માં પરિક્ષા લેવામાં આવશે , અને જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી અમારી કૉલેજ અને હોસ્પિટલ ન કોરોના સેન્ટર માં ફેરવવા માં આવ્યા છે એટલે એક જગ્યાએ બાજુ માં કોરોના ના દર્દી હસે અને બીજી બાજુ પરિક્ષા
એટલે તમે શું સમજી રાખ્યા છે અમને ? મજાક તમારો ?? એટલે બાકી બધી પરિક્ષા postpone થાય કેમ કે તમને ડર છે વિધાર્થીઓ ને કોરોના થઈ જાય તો !! તો અમે કંઈ કેટેગરી માં આવી છીએ ? કોરોના ની રસી આપવાના છો શું અમારા બધા ડેન્ટલ મેડિકલ ના વિધાર્થીઓ ને ?? અલ્યા કઈક તો વિચારો વિધાર્થીઓ નું !
ખુદ ભગવાન ની સ્થાપના નથી કરવા માં આવી રહી કેમ કે લોકો સમજી રહ્યા છે , ભીડ ભેગી ના કરવી જોઈએ !! અને અમારા લોકો કે છે કે તમે જાવ containment zone છે ત્યાં નહિ પણ જ્યાં કોરોના ના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં આ તો કેવા નિર્દય લોકો!!
#postponedentalexams
શિક્ષણમંત્રી એ ખુદ કીધું છે કે રાજ્ય માં બધી યુનિવર્સિટી માં પરિક્ષા postpone કરવા માં આવી રહી છે તો તમે કેમ ઉપર વટ થઈ ને અમારી પરિક્ષા લેવાનો નિર્ણય લો છો !! શું તમારી માટે ડેન્ટલ મેડિકલ ના વિધાર્થીઓ મજાક છે ?? @gujuni1949@imBhupendrasinh#NoExamslnCovid
@GTUoffice
૭) ઘણા વિધ્યાર્થીઓને નજીક કોલેજો હોવા છતા ૫૦-૭૦ કિમી દુર પરીક્ષા કેન્દ્રો મળેલ છે.
૮) ૫૦-૭૦ કિમી દુર જવા કોઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા નથી.
૯)ગઈ કાલે સરદાર પટેલ યુનીવર્સીટીમાં પરીક્ષામાં કોઈ સુરક્ષા પગલા ન હતા આવુ જ GTUની પરીક્ષામાં થવાનો ડર (4/n)
#MassPromotionGTU
૪) ઓનલાઈન પરીક્ષાની પુરતી સગવડ નથી.
૫) પરીક્ષાર્થીઓના ઘરથી પરીક્ષા કેન્દ્ર ૧૦૦ કિમીથી વધુ દુર છે, તથા તે શહેરોમાં રહેવાની અગવડ
૬) PG/હોસ્ટેલોમાં પુસ્તકો છે તથા તે બંધ હોવાથી પુસ્તકોની અગવડ ! (3/n)
#MassPromotionGTU