તા. ૧૧/૦૫/૨૦૨૦ ના રોજ રજૂ થનાર ઉંબરે આંગણવાડી એપિસોડ - ૧૧ *દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ* બપોરે ૨ થી ૩.૩૦ દરમિયાન જીઓ ટીવી એપ્લિકેશન પર વંદે ગુજરાત -૧ ચેનલ પર તેમજ YouTube @WCDGujarat પર પણ નિહાળી શકીશું.
આઇસીડીએસ, મહિલા અને બાળવિકાસ વિભાગ
#COVID19#લોકડાઉન દરમિયાન કિશોરીઓ રસપ્રદ અને અર્થપૂર્ણ પ્રવૃત્તિમા વ્યસ્ત રહે તે ઉદ્દેશ્યથી રજુ કરવામાં આવેલ ઉંબરે આંગણવાડી કિશોરી સ્પેશિયલ
એપિસોડ-૧૦ મા અરવલ્લીની કિશોરીઓ દ્રારા ભાગ લેવામાં આવ્યો.
@MinistryWCD@ICDSGujarat @WCDGujarat @vibhavaridave@DdoArvalli @CollectorArvali