અત્યારે બળાત્કારના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે.આ હેવાનોને કાઈ પણ કરવાની છૂટ મળી ગઈ છે શા માટે?શુ દિકરીઓને આમ બીકમા જ જીવવુ પડશે?એક બાજુ દિકરી બચાવો અને ભણાવો જેવા કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને આગળ લાવવા અભિયાનો ચાલી રહ્યા છે.ને બીજી બાજુ
બોવથયુંહવે #JusticeForIndiasDaughters
Now a days the number of rape cases is increasing day by day.
Why are these beasts allowed to do anything?On the one hand,campaigns are underway to bring women forward make them literate through programs like Save and Educate Daughter.On the other hand #JusticeForIndiasDaughters