જમનાવડ ગામે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પંચવટી બગીચા અને ગ્રામ પંચાયતની મુલાકાત લઇ માનનીય ડીડીઓ સાહેબે વૃક્ષારોપણ કરી ગામના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.@DDORAJKOT1@CMOGuj@CollectorRjt
આજરોજ જમનાવડ ગામમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જીવનમંત્ર "સ્વરછતા હી સેવા" ને ઉજાગર કરવા Dy.કલેકટર સાહેબ -ધોરાજી, ગ્રામપંચાયત સભ્યો, તેમજ કર્મચારી મિત્રો સાથે મળીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.તેમજ ગ્રામજનો સાથે સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા.
#SwachhtaHiSewa2024#SwachhBharat
આજ રોજ ધોરજી તાલુકાના જમનાવડ ગામે SHS ના કાર્યક્રમ માં વેસ્ટ પ્લાસ્ટિક માંથી બનેલ પેવર બ્લોક નું PHC જમનાવડ માં લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સ્કૂલ ની વિદ્યાર્થિની દ્વારા ગ્રામ જનોને સ્વચ્છતા સંદેશ આપવામાં આવેલ.@CMOGuj@PMOIndia#SHS2024#sbd2024
ધોરાજી તાલુકાના જમનાવડ ગામ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નવી પહેલ. જમનાવડ પેટા આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ફ્લોરિંગ માટે વેસ્ટ માંથી બેસ્ટ થીમ આધારિત રી-સાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવેલ પેવર બ્લોક નો ઉપયોગ.
આજરોજ જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન આગળના મેદાનમાં તથા આહીર સમાજની બાજુના મેદાનમાં સો થી વધારે બોરસલી અને પામ ટ્રીનું ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું અને જમનાવડ ગામને હરિયાળુ બનાવવાનો એક વધુ પ્રયાસ કરવામાં આવ્યો.🌱🌳🌿
આજરોજ જમનાવડ ગામમાં નબળી પરિસ્થિતિ ધરાવતા તમામ ગ્રામજનો માટે 100 વાર ના પ્લોટ વિતરણ માટે એક ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ગ્રામજનો ની સહમતી થી નિયમાનુસાર લાભાર્થીઓ ને 100 વાર ના પ્લોટ નું વિતરણ કરવામાં આવશે.
@JamnavadP39591@TdoDhoraji@DDORAJKOT1
@VikasSahayIPS
Sir there is an humble request from candidates of psi/asi examination to give us OTP OUT system so it will be helpful to many borderline candidates towards achieving jobs
@archana_ips@Hasmukhpatelips@sanghaviharsh
@VikasSahayIPS
Sir there is an humble request from candidates of psi/asi examination to give us OTP OUT system and also 40-50 days waiting period so it will be helpful to many borderline candidates towards achieving jobs..🙏🙏🙏
@Hasmukhpatelips@sanghaviharsh