https://t.co/Ae2frqrpYR
I have purchase vacuum cleaner and wrong item send and I am complaint cybercrime but not received my phone, many time try to calling not Respond #cybercrimegujrat
@dilipbuildcon@Vimeo@dilipbuildcon @devenrajain
Namskar sir apka staff bohat hi ghatiya bat karne ki tamij nahi CM officer Pawan Shukla bolate hai road side pe adami mar Jaye usme hum kya kare undar construction me admi apne jokham se chalna chaiye ya Ghar rehna chahiye nikal na nahi chahiye
@OfficeOfNG@nitin_gadkari
जब में उन लोगो से बात किया की इसका कुछ करे तो बोल रहे है को अंडर प्रोजेक्ट आदमी को खुद की जोखिम से चलना है हमारी कोई जिम्मेदारी नहीं रहे चाहे वो मर भी जाए। और वो लोग अपना बचाव कर रहे कृपया आप मेरी मदद करे आपकी मेहरबानी होगी। धन्यवाद सर।।
@OfficeOfNG
Hello sir
नमस्कार,
Dhrol,bhadara to Pipaliya Highway Project Under Dilip Buildcon Ltd,
His not renspolibty to any project work according accident.
Sir मेरा नाम कुलदीप बसिया है। में कल उस रोड से जा रहा था तब उन लोगो के द्वारा गिराया गया सीमेंट पानी से में गिर गया था।
@Hasmukhpatelips સાહેબ લેડીસ ને બોવ દૂર કેન્દ્ર મળ્યું હોવાથી એ લોકો મુજયેલા છે કે એક્ઝામ આપવા જાવું કે નય, થોડું નજીક રેહતું તો જે નાના બાળકો વાળા છે એને સારું રેહતું..
@Hasmukhpatelips નમસ્કાર સાહેબ હું જામનગર જીલ્લા માં રહ્યુ છું ને મારા પત્ની ને તલાટી એક્ઝામ સેન્ટર ભુજ મળ્યું છે, અને મારા ફ્રેન્ડ માં બધાને રાજકોટ અને મોરબી મળેલ છે તો સાહેબ આનું કાય સોલ્યુશન અપો ને કેમ કે નાનું બેબી હોવાથી આટ��ા કિમી કાપવા અઘરા પડે છે. ગયા વખતે જૂનાગઢ હતું હેરાન થય ગયા તા..
પરીક્ષા આપનાર અને બેંક ડીટેલ ભરનાર ઉમેદવારોના બેંક ખાતામાં રૂપિયા 254 જમા કરવાનું બેંકે ગઈકાલે શરૂ કરેલ છે. મોટે ભાગે આજે આ કાર્યવાહી પૂર્ણ થશે. વધુ અપડેટ સમય જતા આપવામાં આવશે.
@VtvGujarati આ બધા માર્કેટિંગ કરવાના સ્ટંટ છે...બાકી કોઈ ને કોઈ દાજ છે જ નય બાકી જ્યારે મોરબી બ્રિજ તૂટ્યો અનો હજુ કય પત્તો નથી મળ્યો એના વિશે બોલો ને એના પરિવાર ને ન્યાય આપવો
@kaushalnpatel@VipRajput92@Vrajsinh_Rajput એક વસ્તુ વિચારો ક્યાં કરફ્યુ માં નેતા નો દીકરો માર્યો કે નેતા ને કંઈ થયું કોઈ પણ આગળ નથી આવતા પબ્લિક ને આગળ કરી દિયે છે, જે કંઈ થયું એમાં આમ જનતા ને થયું છે એને જ ભોગવું પડે છે...બાકી કોઈ પણ સરકાર હોય આપને કોઈ ફાયદો નથી આપડે કાંડા ની કમાણી પર જ હલવાનું છે..