ગુજરાતના દીકરાઓ અને દીકરીઓ કે જેઓ અર્થિક રીતે સંપન્ન નથી ,જેમને ખરેખર GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવીને આત્મનિર્ભર બનીને દેશની સેવા કરવાની ઇચ્છા છે તેમના સુધી આ સંદેશ પહોંચતો થાય તેવા પ્રયાસો કરશો. મારા પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કોઇ પણ ફીઝ વગર તજજ્ઞ શિક્ષણ મળશે.
@smartcityrajkot@CollectorRjt@CMOGuj@PMOIndia રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આશરે પાંચક માસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ લેખિત મૌખિક કરેલ તથા કોર્પોરેશનની રીપેરીંગની ફી પણ ભરેલ તથા કોન્ટ્રાક્ટરની ₹1,000 ની ફી પણ ભરે પણ આજ સુધી પાણી આવતું નથી ફરિયાદ નંબર 155305 છે જે યોગ્ય કરશો