@flipkartsupport Already tried multiple times with Help section...but I am not getting any help with automated reply by bot......Since last 3 days @flipkartsupport
What exactly is happening, its been almost 10 days now..order has not been delivered yet and it’s rescheduling again and again without any intimation.
@Flipkart@flipkartsupport
Haven’t grabbed the Best Black Friday deal yet?
Here’s your final, crystal-clear reminder before it’s gone.
👉 Activate -50% on ANY Magnific plan
Just add BFMAGNIFIC at checkout on Stripe.
Yes, it works on yearly. Yes, it cuts the whole thing in half.
A lady in this car hit at least 3 two wheelers from Kenyug cross roads to IOC Sainikseva Petrol pump signal. When people asked her to stop at red signal she ran away and in the process hit few more people. She continuously used abusive language. @PoliceAhmedabad@AhmedabadPolice
I ordered through @zomato below items Malai Murgh Tikka with add on Chilled Cold Drink
But I rcvd only cold drink
Is this how you serve your customer @zomatocare
અમદાવાદમાં કરોડોની જ્વેલરી પર સેલ્સગર્લનો 'હાથફેરો'
1.11 કરોડનું સોનું લઈ હર્ષિદા ફરાર!
નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા 'આભૂષણ' જ્વેલરી શોરૂમમાં માર્કેટિંગ અને સેલ્સમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી આશરે 1211.991 ગ્રામ (1.2 કિલોથી વધુ) સોનું ચોરીને ફરાર.
ચોરાયેલાં સોનાની કિંમત ₹1,11,88,437 આંકવામાં આવી છે.
ચોરાયેલાં સોનામાં સોનાની ચેન, લકી, અંગૂઠીઓ, ઘડિયાળ, બુટ્ટી અને મંગળસૂત્ર જેવા કિંમતી દાગીનાનો શમાવેશ થાય છે.
હર્ષિદાએ શોરૂમના કબાટમાંથી એક પછી એક દાગીના કાઢીને પોતાના શૂટ-પેન્ટ અને કપડાંના ખિસ્સામાં એવી રીતે છુપાવ્યા કે કોઈને અંદાજ પણ ન આવ્યો. ત્યારબાદ તે 'ઇમરજન્સી કામ'નું બહાનું કાઢીને હસતા મોઢે શોરૂમની બહાર નીકળી ગઈ હતી.
#Ahmedabad
📍Delhi - Mumbai Expressway in Vadodara!
A person was burnt alive after a car caught fire following an accident on the Delhi-Mumbai Expressway near Padra in Vadodara district, police said on Friday.
#Vadodara#Expressway
राजकोट: बर्गर किंग जाने वाले लोग सावधान
कालावड रोड पर स्थित बर्गर किंग से एक्सपायरी डेट का 72 लीटर दूध जब्त किया गया।
बर्गर किंग में एक्सपायरी डेट का दूध मिलने पर 10 हजार रुपये का जुर्माना लगाया गया।
महानगरपालिका के स्वास्थ्य विभाग द्वारा की गई कार्रवाई।
સુરતની બેંકમાંથી ૫૦ લાખની લૂંટ યાદ છે ?
આરોપીઓ યુપી થી પકડાયા… એમાં મુખ્ય આરોપી થ
થોડો વધુ ચાલક બનવા ગયો અને પોલીસ પર ફાયરિંગ કર્યું.
હવે કઇં સુરત પોલીસ થોડી છોડવાની હતી?
પોલીસે પણ શુભમ પર ફાયરિંગ કર્યું, શુભમ હવે રડી રહ્યો છે.
બાપ ગોતરમાં કોઈ દિવસ ગુજરાત તરફ લૂંટ કરવાનો વિચાર નહીં કરે.
#SuratPolice
@AhmedabadPolice@GujaratPolice
This is a daily occurrence outside our society. these rickshaw drivers park right outside our gate blocking it at night. during the day, they park on the sides making the road even smaller.
This is outside Vasant Vihar Society in Vastrapur.
ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું પડે…
📍રાજીવનગર, અમદાવાદ
જાહેરમાં એક યુવકની મારી મારીને નિર્દયી રીતે હત્યા, કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો,
ખાખીના ખૌફનો નામોનિશાન નથી..
આ વિસ્તાર આનંદનગર પોલીસ મથકમાં આવે છે.