મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
હાલોલમાં મહેસૂલી કર્મચારીઓનો કાળી પટ્ટી સાથે વિરોધ
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાન પર હાલોલ મામલતદાર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નાયબ મામલતદારો અને મહેસૂલી તથા રેવન્યુ તલાટીઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા.
કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, મહેસૂલી તલાટીઓના નવા જોબ ચાર્ટમાંથી અગાઉની કામગીરીના આશરે 18 મુદ્દા દૂર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ રહી કે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વિરોધ દરમિયાન કચેરીની દૈનિક કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
#Halol #RevenueEmployees #BlackBandProtest #JobChart #MamlatdarOffice #EmployeeProtest
[ Halol Revenue Employees, Black Band Protest, Revenue Talati, New Job Chart, Mamlatdar Office ]
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લા��ાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani @sanghaviharsh @InfoGujarat