#4200_ITIGRADEPAY
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay
બિહાર દેશમાં આર્થિક રીતે પછાત ગણાય છૅ પણ તેમ છતાય ત્યાંનાં ઇન્સ્ટ્રકટરોને 4200 ગ્રેડપે આપાય છૅ
પણ આપડું ગુજરાત જે કહેવામાં તો સમૃદ્ધ છૅ પણ ઇન્સ્ટ્રક્ટરો ને 2800 ગ્રેડપે છૅ વૈચારિક રીતે પછાત કોણ છૅ એ વિચારવાની જરૂર છૅ
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ITIGRADEPAY
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay
@Nitinbhai_Patel@CRPaatil@vijayrupanibjp
#4200_ITIGRADEPAY ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay? A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel