માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સાહેબ દ્વારા આજરોજ શાળાની શુભેચ્છા મુલાકાત.. શાળા નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું. કમ્પ્યુટર લેબમાં CAL
નું કન્યાઓ દ્વારા નિદર્શન નિહાળ્યું. કન્યાઓના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો.
@KutchDdo@collectorkut
હર ઘર તિરંગા....
રેલી માં શ્રી અશોકભાઈ બરાડીયા (પ્રમુખશ્રી, ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી) ની પ્રેરક ઉપસ્થિતિ રહી... કન્યાઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું.....
@KutchDdo@collectorkut@TBChhangaBJP